Breaking News Amritpal Singh Surrender : ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું. અમૃતપાલ છેલ્લા એક મહિનાથી ફરાર હતો. અજનાલા કાંડ બાદ ફરાર હતો અમૃતપાલ સિંહ. અમૃતપાલ સિંહ છેલ્લાં 36 દિવસથી ફરાર હતો. ગુરુદ્વારાની અંદરથી પોલીસે કરી અમૃતપાલ સિંહની ધરપકડ. ખાલીસ્તાની સમર્થક ભાગેડૂ અમૃતપાલ સિંહ પોલીસના હાથે ઝડપાયો. અમૃતપાલ સિંહ મુદ્દે પંજાબના આઈજીપીએ મોટો ખુલાસો કર્યો છેકે, તેણે સરન્ડર નથી કર્યું પોલીસે તેની ધરપકડ કરી છે. આઈજીપી સુખચૈન સિંહે જણાવ્યુંકે, પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ વિંગના જોઈન્ટ ઓપરેશનમાં અમૃતપાલને પકડવામાં આવ્યો છે. પંજાબની ઢિબ્રુગઢ જેલમાં તેને રાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
આ પણ ખાસ વાંચોઃ  12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર!


 


થોડો ટાઈમ હજુ ચલાવી લો જૂનો ફોન, મે માં માર્કેટમાં આવી રહ્યાં છે આ મારફાડ 5G મોબાઈલ! આ પણ ખાસ વાંચોઃ  પૈસા આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, કાસ્ટિંગ ડિરેક્ટર ત્યાં ગ્રાહકોને મોકલતી


 


કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું આ પણ ખાસ વાંચોઃ  સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ આ પણ ખાસ વાંચોઃ  Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ ​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!


કેમ ચર્ચામાં આવ્યો અમૃતપાલ?
અમૃતપાલ સિંહ નામના શખ્સે પંજાબ પોલીસના નાકમાં દમ કરી નાંખ્યો હતો. કે કઈ રીતે ચર્ચામાં આવ્યો એ પણ જાણવા જેવું છે. 23 ફેબ્રુઆરીના રોજ અમૃતપાલ સિંહ નામનો શખ્સ પહેલીવાર અચાનક ચર્ચામાં આવ્યો. એનું કારણ હતું તેણે કરેલો હંગામો. પોલીસ સ્ટેશનમાં પકડાયેલાં પોતાના એક મિત્રને છોડાવવા માટે તે પોતાની સાથે સંખ્યાબંધ લોકોનું ટોળું લઈને ત્યાં આવ્યો. અમૃતપાલે હથિયારધારી ટોળા સાથે અજનલા પોદીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અમૃતપાલ અને તેના સમર્થકોના હાથમાં તલવારો અને લાકડીઓ સાથે આવ્યો હતો. લગભગ અડધો દિવસ થઈ જાય ત્યાં સુધી આ હંગામો ચાલ્યો હતો.  


આ પણ ખાસ વાંચોઃ  ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે આ પણ ખાસ વાંચોઃ  લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર? આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત


શું હતી ઘટના?
આ હોબાળો અમૃતપાલના સમર્થક લવપ્રીત તુફાનની મુક્તિની માંગને લઈને થયો હતો. હવપ્રીત તુફાનને પોલોરો મરિન્દર સિંહ નામના વ્યક્તિનું અપહરણ અને હુમલો કરવાના આરોપમાં જેલમાં પૂરી દીધો હતો. જો કે પોલીસે હંગામા બાદ તેને છોડી મુક્યો હતો. તારીખ 23 ફેબ્રુઆરીની આ ઘટનામાં પોલીસે કેસ નોંધ્યો હતો.


અમૃતપાલને પકડવા પોલીસ ઓપરેશનઃ
તારીખ 18 માર્ચે પંજાબ પોલીસે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે એક મોટા ઓપરેશન શરૂ કર્યું હતું. આ કામગીરીમાં સાત જિલ્લાની પોલીસ ટીમો જોડાઈ હતી. 50 થી વધુ પોલીસ વાહનો અમૃતપાલ અને તેના સમર્થકોની પાછળ આવ્યા. અમૃતપાલ જ્યારે જલંધરના શાહકોટ તાસી જઈ રહ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો. અમૃતપાલ છેલ્લે બાઇક પરથી ભાગતો જોવા મળ્યો હતો. પોલીસનું એમ પણ કહેવું છે કે ગલીઓ સાંકડી હતી અને તે પોતાનું વાહન બદલીને ભાગવામાં સફળ રહ્યો હતો.


આ પણ ખાસ વાંચોઃ  બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત' આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન? આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો