UPI payment system: જો તમે પણ UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે.  સરકાર યૂપીઆઇ પેમેન્ટ સિસ્ટમ (UPI payment system update) અપડેટ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફાઇનાન્સ કરવા અને તેની નાણાકીય સદ્ધરતા સુનિશ્ચિત કરવા માટે સરકાર આવા વ્યવહારો પર 0.3 ટકાની સમાન ડિજિટલ પેમેન્ટ સુવિધા ફી વસૂલવાનું વિચારી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)-બોમ્બેએ એક અભ્યાસમાં આ સૂચન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે સરકાર 
'ચાર્જીસ ફોર પીપીઆઇ બેસ્ડ યૂપીઆઇ પેમેન્ટ્સ - ધ ડિસેપ્શન' શીર્ષકવાળા અભ્યાસમાં જણાવાયું છે કે 0.3 ટકા સુવિધા ફીથી 2023-24માં આશરે રૂ. 5,000 કરોડ એકત્ર કરી શકાય છે.


આ પણ વાંચો: Sextortion શું છે? કઈ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે, 5 વર્ષની સજાની છે જોગવાઈ
આ પણ વાંચો: જો કોઈ તમારો પીછો કરે તો તમારી પાસે છે શું છે કાયદાનું શસ્ત્ર, આ રીતે કરો ઉપયોગ
આ પણ વાંચો: જાહેર હિતની અરજી શું છે? તે ક્યારે અને કેવી રીતે ફાઇલ કરવામાં આવે છે, જાણી લો A to Z


દુકાનદારોને મળનાર પેમેન્ટ પર નહી લાગે કોઇ ચાર્જ
મોબાઇલ વોલેટના માધ્યમથી થનાર ચૂકવણી પર વિનિમય ફી લગાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના નિર્ણયના પ્રભાવોનું વિશ્લેષણ કરનાર રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે દુકાનદારોને મળનાર ચૂકવણી પર કોઇ લગાવવો જોઇએ નહી, ભલે તે સીધા યૂપીઆઇ દ્વારા આવેલા અથવા પ્રીપેડ ઇ-વોલેટના માધ્યમથી. 


આ પણ વાંચો: ગેસ પર શેકેલી રોટલી આટલી છે ખતરનાક, સ્ટડીમાં થયો ખુલાસો
આ પણ વાંચો: વાત વિદેશની નથી, લ્યો બોલો!!! આ રાજ્યમાં ડુંગળી-બટાકાના ભાવે વેચાઇ છે ડ્રાયફ્રૂટ
આ પણ વાંચો: Health Tips: ભોજન સાથે સલાડમાં લીલા મરચાં ખાવા કેટલા યોગ્ય? જાણો શું કહે છે રિસર્ચ


પ્રીપેડ વોલેટ પર આધારિત હશે
NPCI એ 1 એપ્રિલ, 2023 થી દુકાનદારોને UPI દ્વારા ચૂકવણી કરવા માટે ચૂકવણીની રકમના 1.1 ટકાની 'ઇન્ટરચાર્જ' ફી કાપવાની જોગવાઈ શરૂ કરી છે. આ પ્રીપેડ વોલેટ આધારિત UPI વ્યવહારો માટે લાગુ થશે.


હાલનો નિયમ શું છે?
હાલના કાયદા હેઠળ, UPI ઓપરેટ કરતી કોઈપણ બેંક અથવા કોઈપણ પ્રદાતા UPI દ્વારા ચુકવણી કરતી અથવા પ્રાપ્ત કરનાર કોઈપણ વ્યક્તિ પાસેથી પ્રત્યક્ષ કે આડકતરી રીતે ચાર્જ લઈ શકતી નથી. જો કે, અનેક પ્રસંગોએ બેંકો અને સિસ્ટમ પ્રોવાઈડરોએ UPI કાયદાનું પોતાની રીતે અર્થઘટન કરવાનો પ્રયાસ કર્યો છે.


આ પણ વાંચો: શું તમને પણ આવી આદત છે? તો સંભાળજો મિનિટોમાં જ થઈ જશો ગરીબ, ઘણા જ છે ગેર ફાયદા
આ પણ વાંચો: કાકા-કાકીએ ખેતરમાં કર્યું આ કામ, કોઈએ છૂપાઈને VIDEO રેકોર્ડ કરી કર્યો વાયરલ
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube