Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 7964 કેસ, 265 લોકોના મૃત્યુ
દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી નથી. દરરોજ નવા કેસોની સંખ્યા વધી રહી છે. રાજધાની દિલ્હીમાં પણ કેસો વધી રહ્યાં છે તો મહારાષ્ટ્રના આંકડા ચિંતાજનક છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી 1,73,763 લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે જ્યારે 82,370 લોકો આ જીવલેણ બીમારીથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસને કારણે 4971 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7964 નવા કેસ જ્યારે 265 લોકોના મૃત્યુ થયા છે. આવો જાણીએ રાજ્યવાર કોરોના દર્દીઓનું લિસ્ટ.
રાજ્ય | કોરોનાના કેસ | ડિસ્ચાર્જ | મોત | |
1 | અંદમાન નિકોબાર | 33 | 33 | 0 |
2 | આંધ્રપ્રદેશ | 3,436 | 2,226 | 60 |
3 | અરુણાચલ પ્રદેશ | 3 | 1 | 0 |
4 | આસામ | 1,024 | 125 | 4 |
5 | બિહાર | 3,376 | 1,211 | 15 |
6 | ચંદીગ. | 289 | 189 | 4 |
7 | છત્તીસગઢ | 415 | 100 | 1 |
8 | દાદરા અને નગર હવેલી | 2 | 0 | 0 |
9 | દિલ્હી | 17,346 | 7,846 | 398 |
10 | ગોવા | 69 | 41 | 0 |
11 | ગુજરાત | 15,934 | 8,611 | 980 |
12 | હરિયાણા | 1,721 | 940 | 19 |
13 | હિમાચલ પ્રદેશ | 295 | 87 | 5 |
14 | જમ્મુ કાશ્મીર | 2,165 | 875 | 28 |
15 | ઝારખંડ | 511 | 216 | 5 |
16 | કર્ણાટક | 2,781 | 894 | 48 |
17 | કેરળ | 1,150 | 565 | 8 |
18 | લદાખ | 74 | 43 | 0 |
19 | મધ્યપ્રદેશ | 7,645 | 4,369 | 334 |
20 | મહારાષ્ટ્ર | 62,228 | 26,997 | 2,098 |
21 | મણિપુર | 59 | 8 | 0 |
22 | મેઘાલય | 27 | 12 | 1 |
23 | મિઝોરમ | 1 | 1 | 0 |
24 | નાગાલેન્ડ | 25 | 0 | 0 |
25 | ઓડિશા | 1,723 | 887 | 7 |
26 | પુડ્ડુચેરી | 51 | 14 | 0 |
27 | પંજાબ | 2,197 | 1,949 | 42 |
28 | રાજસ્થાન | 8,365 | 5,244 | 184 |
29 | સિક્કિમ | 1 | 0 | 0 |
30 | તામિલનાડુ | 20,246 | 11,313 | 154 |
31 | તેલંગાણા | 2,425 | 1,381 | 75 |
32 | ત્રિપુરા | 251 | 171 | 0 |
33 | ઉત્તરાખંડ | 716 | 102 | 5 |
34 | ઉત્તરપ્રદેશ | 7,284 | 4,244 | 198 |
35 | પશ્ચિમ બંગાળ | 4,813 | 1,775 | 302 |
કુલ કોવિડ 19ની સ્થિતિ | 1,73,763* | 82,370 | 4,971 |
* 5043 કેસ રાજ્યોને ફરી મોકલવામાં આવી રહ્યાં છે
* સોર્સઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર