ભારતમાં કોરોનાના કેસમાં ફરી બ્લાસ્ટ, નવા 60 હજાર કેસથી આંકડો 23 લાખને પાર
દેશભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, સાથે જ સાજા થનારા દર્દીઓના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે 12 ઓગસ્ટ પર દેશમાં કોરોનાના આંકડા પર કરીએ એક નજર....
ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં કોરોના (Coronavirus) નો આંકડો 23 લાખને પાર થઈ ગયો છે. તો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેની ઘાતક અસર જોવા મળી છે. દેશમાં ગત 24 કલાકમાં 60963 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કે, 834 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ, ભારત માટે રાહત આપનારા સમાચાર એ છે કે, અત્યાર સુધી કુલ દર્દીઓમાંથી 16 લાખ 39 હજાર 599 લોકો રિકવર થઈને ઘરે પરત ફર્યાં છે. રિકવરી રેટ 70.37 ટકા છે.
ઐશ્વર્યશાળી યોગમાં વર્ષો બાદ જન્માષ્ટમી આવી, ગુજરાતમાં ઘરે ઘરે લાલાના આગમનની તૈયારીઓ શરૂ....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર