રાશિફળ 16 નવેમ્બર: આ 3 રાશિના જાતકો માટે શુભફળ આપનારો દિવસ, આ સ્ત્રોત્રનો ખાસ કરો પાઠ
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
જયશ્રી કૃષ્ણ…
પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો
જો તમારો લકી નંબર 1 હોય તો સૂર્યદેવ તેના સ્વામી છે
રવિવાર તમારા માટે શુભ ગણાય
સાથેસાથે, 1, 19, 10 આ ત્રણ તારીખો પણ સાનુકૂળ ગણાય
તેમાંય જો ચંદ્ર કૃતિકા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા નક્ષત્ર
આ ત્રણ નક્ષત્ર આપના માટે વિશેષ ફળદાયી રહે...
તારીખ |
16 નવેમ્બર, 2018, શુક્રવાર |
માસ |
કાર્તિક સુદ આઠમ |
નક્ષત્ર |
ધનિષ્ઠા |
યોગ |
ધ્રુવ |
ચંદ્ર રાશી |
કુંભ (ગ,સ,ષ,શ) |
સૂર્યોદયથી 1.41 સુધી રવિયોગ છે
શુક્રદેવ સાંજે 4.22થી માર્ગી ભ્રમણ કરશે
સૂર્યદેવ રાશીપરિવર્તન કરશે સાંજે 6.33
સંક્રાંતિ પુણ્યકાલ 12.23થી સૂર્યાસ્ત સુધી
વળી, શુક્રવાર છે માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો
રાશિ ભવિષ્ય (16-11-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનમાં સફળ થવા માટે અદભુત ઇચ્છા શક્તિ આવશ્યક છે
સફળ થવા માટે મૂળ પ્રોત્સાહન ત્યાંથી જ મળે છે
એક એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે જે વિપરીત સમયમાં પણ શાંત અને સ્થિર સ્થિતિની પ્રાપ્તિ કરાવે છે.
અને અન્યમાં પણ પોતાનાપણું ઉત્પન્ન કરી સફળતા અપાવે છે.