દરેક રાશિનાજાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

.પ્રશ્ન – હનુમાનજીની કૃપા મેળવવા માટેનો મંત્ર


  • આ મંત્રથી અન્ય વ્યક્તિઓનો સહકાર મળશે

  • આપની વાત જ્ઞાનસભર બનશે

  • આપના વિચારો ઉત્તમ બનશે

  • ઓમ રાં રામાય નમઃ

  • હનુમાનજીની પ્રસન્નતા માટે શ્રીરામની પ્રસન્નતા પ્રાપ્ત કરવી આવશ્યક છે


તારીખ

31 ઓક્ટોબર 2018, બુધવાર

માસ

આસો વદ સાતમ

નક્ષત્ર

પુષ્ય

યોગ

સાધ્ય

ચંદ્ર રાશી

કર્ક (ડ,હ)


  1. લોહપુરુષ સરદાર સાહેબની જયંતી

  2. ચોપડા, સોનું, ચાંદી, આભૂષણો ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ

  3. પુષ્ય નક્ષત્ર રાત્રે 2.34 સુધી છે

  4. સવારના 11.10 મિ. સુધી રાજયોગ છે

  5. ચોપડા લાવવા માટેના મુહૂર્તો નોંધી લેશો –

  6. સવારના 6.50થી સવારના 9.30

  7. સવારના 11.00 થી સવારના 12.20

  8. બપોરના 3.15 મિ.થી સાંજના 6.00 સુધી

  9. સાંજના 7.50 થી રાત્રે 10.30


રાશિ ભવિષ્ય (31-10-2018)


મેષ (અલઈ)

  • આજે જુદા જુદા વિચારો આવે

  • ધર્મકાર્યોમાં પણ પ્રવૃત્ત થવાય

  • જુદા જુદા અનેક કાર્યો થઈ શકે છે

  • સંધ્યા સમય વધુ વ્યસ્ત રહે

વૃષભ (બવઉ)

  • લગ્નવાંછુ માટે વેવિશાળની વાત વેગ પકડે

  • શરદી જેવા રોગથી સાવચેત રહેવું

  • થોડી આળસ જેવું વર્તાય

  • ઘર સજાવટની ખરીદી થઈ શકે છે

મિથુન (કછઘ)

  • લોખંડના વ્યાપારીઓને સાનુકૂળતા

  • ઉગ્ર ચર્ચા થઈ શકે છે

  • ઘરમાં દિવસ દરમિયાન વાતાવરણ તંગ બને

  • ઓમ રાં રામાય નમઃ મંત્રજાપ કરજો

કર્ક (ડહ)

  • પરદેશથી લાભ મળે

  • સંતાન દ્વારા ભાગ્ય બળવાન બને

  • આપના ઉત્તમ વિચારો લાભ અપાવે

  • કંઈક નવું કરવાની ઇચ્છા થાય

સિંહ (મટ)

  • નેત્રપીડાથી સાચવવું

  • કમરનો દુઃખાવો પરેશાની આપે

  • જીવનસાથીનું આરોગ્ય પણ જોખમાય

  • આજે સાવધાની રાખવી આવશ્યક છે

કન્યા (પઠણ)

  • પતિ-પત્ની સાથે કાર્યમાં જોડાઈ જશો

  • સજોડે કાર્ય કરવાથી લાભ થાય

  • સંધ્યા સમયે લાભ થાય

  • પણ, મન પણ વ્યગ્ર થાય

તુલા (રત)

  • વેપારમાં અનિશ્ચિતતા વર્તાય

  • જાહેરજીવન સાથે જોડાયેલાને તણાવ રહે

  • વાહન અકસ્માતથી સંભાળવું

  • વાહન ચલાવતી વખતે વિચારવાયુ વધે

વૃશ્ચિક (નય)

  • ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખજો

  • ખરીદી થઈ શકે છે

  • બજેટ બેસાડવું પડે

  • વિઘ્નોનો સામનો કરવોપડે

ધન (ભધફઢ)

  • અચાનક ધનલાભ થઈ શકે

  • વૈભવી ખર્ચ થાય

  • ઉત્તમ આભૂષણની ખરીદી થાય

  • પણ, જીવનસાથીનું આરોગ્ય જાળવવું

મકર (ખજ)

  • વિદ્વાન વ્યક્તિ સાથે ગાઢ મૈત્રી થાય

  • દૈહિક વાસનાથી પર સંબંધો બંધાય

  • મિત્રોનો સહકાર મળે

  • સંતાન દ્વારા અસંતોષ રહે

કુંભ (ગશષસ)

  • નોકરીના સ્થળે સંઘર્ષ સર્જાય

  • બિમાર વ્યક્તિઓએ સાવધાની રાખવી

  • સર્જનશક્તિ ધન કમાવી આપે

  • વેપારમાં ઈન્કવાયરી રહે પણ આવક ઓછી થાય

મીન (દચઝથ)

  • પતિ-પત્નીમાં આજે સંપ વધે

  • પરિવારના સંદર્ભમાં વિચાર કરો

  • વિકાસ અને પ્રગતિના વિષયો ચર્ચાય

  • પેટની બિમારીથી સાવધાની રાખજો


  • જીવનસંદેશ – દિવાળીના તહેવારના પવિત્ર દિવસોમાં મન શાંત રાખજો, પ્રફુલ્લિત રહેજો અને આરોગ્ય જાળવજો.