Farmer Violence: 26 જાન્યુઆરીએ લાલ કિલ્લામાં હિંસા કરનાર આ 12 લોકોને શોધી રહી છે દિલ્હી પોલીસ
ક્રાઇમ બ્રાન્ચને 26 જાન્યુઆરીએ કિસાનોની હિંસા (Farmer Violence) ના ઘણા વીડિયો મળ્યા છે. પોલીસે (Delhi Police) વીડિયો એનાલિટિકલ અને ફોરેન્સિક ટીમની મદદથી તેમાં દેખાતા ચહેરાઓને સાફ કરાવ્યા છે.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ (Delhi Police) એ ટ્રેક્ટર પરેડના નામ પર 26 જાન્યુઆરીના હિંસા (Farmer Violence) કરનાર ઉપદ્રવીઓની ઓળખ શરૂ કરી દીધી છે. ઘટનાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફોરેન્સિક ટીમની મદદથી હિંસા કરનારની તસવીરો સેફ કરવાનું શરૂ કરી દીધું છે.
ક્રાઇમ બ્રાન્ચને હિંસાના ઘણા વીડિયો મળ્યા
ક્રાઇમ બ્રાન્ચને 26 જાન્યુઆરીએ કિસાનોની હિંસા (Farmer Violence) ના ઘણા વીડિયો મળ્યા છે. પોલીસે (Delhi Police) વીડિયો એનાલિટિકલ અને ફોરેન્સિક ટીમની મદદથી તેમાં દેખાતા ચહેરાઓને સાફ કરાવ્યા છે.
Farmer Violence) સાથે જોડાયેલા ઘણા વીડિયો છે. જેને તે પોતાની ફોરેન્સિક ટીમ પાસે સાફ કરાવી રહી છે. તેવામાં કિસાન હિંસા સાથે જોડાયેલા ઘણા લોકોના ચહેરા સામે આવી શકે છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube