Good Luck Signs in Home : જીવનમાં સારો અને ખરાબ બંને પ્રકારનો સમય આવે છે. આ સારો અને ખરાબ સમય આવતાં પહેલાં વિભિન્ન રીતોથી સંકેત પણ આપે છે. ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રના ઉપરાંત શકુન શાસ્ત્રમાં પણ એવા શુભ-અશુભ સંકેતો વિશે વિસ્તારપૂર્વક બતાવવામાં આવ્યું છે. આજે અમે કેટલા એવા શુભ સંકેતિ વિશે જણાવીશું કે જે આપણને જીંદગીની સામાન્ય ઘટનાની માફક લાગે છે પરંતુ આ સંકેત સોનેરી દિવસ શરૂ થવાનો ઇશારો આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા દિવસ આવવાના શુભ સંકેત
ઘરમાં ચકલીનું આગમન: ઘરમાં ચકલીના આગમનને શુભ ગણવામાં આવે છે. જો સવાર સવારમાં તમારી ઘરની બાલ્કની અથવા આંગણામાં ચકલી આવવા લાગે અને બોલવા લાગે તો આ શુભ સંકેત છે. આ ઘટના જણાવે છે કે તમારા સારો સમય શરૂ થવાનો છે. તમારા જીવનમાં ખુશીઓ, સફળતા અને ધન આવવાનું છે. 


ઘરના દરવાજા પર ગાયનું આગમન: હિંદુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે અને ગાયનું દૂધ, છાણ વગેરેને પણ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે. જો સવાર સવારમાં ગાય તમારા દરવાજા પર આવવા લાગે અથવા છાણ કરીને જાય તો એ પણ જીવનમાં ખુશહાલી આવવાના સંકેત છે. એવી સ્થિતિમાં ગાયને રોટલી જરૂર ખવડાવો. તેનાથી લક્ષ્મી પ્રસન્ન થઇને જલદી જ ખૂબ સુખ-સમૃદ્ધિ આપે છે. 


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube