હામિમખાન પઠાણ, અમદાવાદઃ કાનપુરમાં શિયાળો બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. કાનપુરમાં હાર્ટ એટેક અને હાર્ટ બ્લોકને કારણે 22 મૃત્યુ પામ્યા હતા, જ્યારે ત્રણ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા હતા. કાનપુર સહિત નજીકના જિલ્લાઓમાંથી આ દર્દીઓ ગંભીર હાલતમાં કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ માં પહોંચ્યા હતા. કાર્ડિયોલોજી વિભાગમાં છેલ્લા ચાર દિવસમાં 56 લોકોના મોત થયા છે.
 


ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે પહેલો પોલીસ કેસ! પતંગ ઉડાવતા પહેલાં જાણી લેજો આ વાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી ગુજકેટ પરીક્ષાના અહીં ભરી શકાશે ફોર્મ, વિદ્યાર્થીઓને આટલી ભરવી પડશે ઓનલાઈન


રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી


કાનપુરમાં છેલ્લા 4 દિવસમાં હાર્ટ એટેકથી 56 લોકોના મોત થયા છે. કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 30 લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. જેમને હ્રદયરોગ કે બ્લડ પ્રેશરની બીમારી હોય તેઓએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. આ લોકોને ઠંડીમાં જ્યાં સુધી સૂર્ય બહાર ન આવે ત્યાં સુધી બહાર નાં નીકળવું જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કાનપુરની કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં 18 જિલ્લાના લોકો સારવાર માટે આવે છે, જ્યાં ડૉક્ટરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.


આ પણ ખાસ વાંચોઃ
પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


LIC Jeevan Akshay: એકવાર રોકાણ કરો અને મેળવો 20,000નું માસિક પેન્શન


ઓછા ખર્ચે પોતાનો ધંધો! આ બિઝનેસથી દર મહિને કરો 10 લાખ રૂપિયા સુધીની કમાણી