Women Allowed Four Marriage: ભારતીય સમાજ તેની વિવિધતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ ભારતીય સમાજમાં લગ્નને લઈને ઘણી પરંપરાઓ જોવા મળે છે. આજે અમે તમને એક એવી ન સાંભળેલી પરંપરાનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમે ચોંકી જશો. હિમાચલ પ્રદેશના સાંગલાથી 28 કિમી દૂર ચિત્કુલ નામનું એક ગામ છે જ્યાં મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્રતા છે કે તેઓ 4 લગ્ન કરી શકે છે. આમાં નવાઈ પામવા જેવું કંઈ નથી કારણ કે આ પરંપરા વર્ષો જૂની છે અને આવી જ રીતે ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kuber Favorite Zodiac Sign: ધન કુબેર આ રાશિઓ પર રહે છે મહેરબાન, મળે છે અઢળક સંપત્તિ
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ


આ દેશનું છેલ્લું ગામ છે
સ્થાનિક લોકોના મતે, ચિત્કુલની ખાણી-પીણી, જીવનશૈલી, કપડાં અને સંસ્કૃતિ દેશના અન્ય ભાગો કરતા ઘણી અલગ છે. ચિત્કુલ તિબેટ અને ચીનની સરહદની ખૂબ નજીક છે. તેને દેશનું છેલ્લું ગામ પણ કહેવામાં આવે છે. દેશનું છેલ્લું બસ સ્ટેન્ડ, છેલ્લી પોસ્ટ ઓફિસ અને છેલ્લી શાળા પણ અહીં છે. અહીં મહિલાઓને 4 વખત લગ્ન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.


જો આવી છોકરી મળી જશે સ્વર્ગ બની જશે તમારું લગ્ન જીવન, જરૂરી છે આટલા ગુણ
પતિની હાજરીમાં જ સસરા સાથે રોમાન્સ કરવા લાગી વહૂ, પત્ની આપશે પતિની બેનને જન્મ
17 વર્ષની ઉંમરે શોષણ! મારું ટ્રાઉઝર નીચું કર્યું અને મારી મરજી વિરુદ્ધ બધુ કર્યું


અહીં ઘણીવાર જોવા મળે છે કે મહિલાઓ બે-ચાર ભાઈઓ સાથે લગ્ન કરે છે. જો કે, તે જરૂરી નથી પરંતુ જો લગ્ન થાય છે તો સ્ત્રી તેના બધા પતિ સાથે એક જ ઘરમાં રહે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે મહાભારત કાળમાં કુંતી અને દ્રૌપદી આ ગામમાં એક ગુફામાં રહેતા હતા. ગામના લોકોએ દ્રૌપદી અને કુંતી સાથે પણ સમય વિતાવ્યો, ત્યારબાદ તેઓએ 4 લગ્નની પરંપરા પણ અપનાવી, ત્યારથી આ પરંપરા ચાલુ છે.


AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર

New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન


ત્યાં કોઈ નથી ફરતું સાત ફેરા
જ્યારે પતિ તેની પત્ની સાથે રૂમમાં હોય છે, ત્યારે તે રૂમની બહાર દરવાજા પર તેની ટોપી છોડી દે છે. મતલબ કે પતિ-પત્ની એકાંતમાં રહેવા માંગે છે. આ કારણે બીજા પતિ તેમને  દખલ કરતા નથી. સૌથી નવાઈની વાત એ છે કે અહીં લગ્નમાં સાત ફેરા લેવામાં આવતા નથી, પરંતુ યજ્ઞ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે લગ્ન બાદ દીકરીઓને પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો આપવામાં આવતો નથી.


ખિસ્સા ખાલી થશે! આવક વધતી નથી અને હોમલોનના દર મહિને વધી રહ્યા છે હપ્તા
બુદ્ધિશાળી હોય છે આ નક્ષત્રમાં જન્મેલા બાળકો, મહેનતથી પ્રાપ્ત કરે છે સફળતા
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube