હૈદરાબાદ: ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી(Greater Hyderabad Municipal Corporation Elections) નું કાઉન્ટિંગ કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતા. બધાની નજર આ ચૂંટણીના પરિણામો પર છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આ ચૂંટણીમાં પૂરું જોર લગાવી દીધુ હતું. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી વખતે જે ટ્રેન્ડ આવી રહ્યા હતા તેમાં ભાજપને લીડ મળી હતી પરંતુ ત્યારબાદ જેવા પેપર બેલેટની ગણતરી શરૂ થઈ કે ઉલટફેર જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE UPDATES....


Greater Hyderabad Municipal Corporation Elections Results
પક્ષ લીડ જીત
ભારતીય જનતા પાર્ટી (BJP) 40  
     
તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) 67  
     
AIMIM 39  
     
કોંગ્રેસ 04  
     
અન્ય 00  
     
કુલ બેઠકો 150  
     

શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે જેમા ંભાજપને જબરદસ્ત લીડ મળતી જોવા મળી છે. આ ચૂંટણીના પરિણામો તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM માટે નાકનો સવાલ છે. જ્યારે ભાજપ અહીં મોટો ઉલેટફેર કરવાની કોશિશમાં છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube