#ImmunityConclaveOnZee: કોરોના વાયરસનો પીક આવવાનો હજુ બાકી- રણદીપ ગુલેરિયા
કોરોનાકાળ (Corona Virus) માં તમારા માટે સૌથી મહત્વપૂર્ણ તમારું સ્વાસ્થ્ય, તમારી હેલ્થ, અને ઈમ્યુનિટી ( Immunity) છે. જે અદ્રશ્ય દુશ્મન સામે દુનિયા લડી રહી છે તેને હરાવવા માટે સૌથી વધુ જરૂરી એ છે કે તમે શારીરિક અને માનસિક રીતે મજબુત બનો. આ માટે ZEE NEWS તમારા માટે ખાસ મહત્વપૂર્ણ કાર્યક્રમ ઈન્ડિયા ઈમ્યુનિટી E-CONCLAVE લાવ્યું છે. ImmunityConclaveOnZeeમાં AIIMS ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાનો પીક ટાઈમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે આવશે. દિલ્હી, મુંબઈ, જેવા વિસ્તારોમાં પીક અલગ સમયે આવશે. જો એક સમયે કોરોનાના કેસ ઓછા પણ થશે પરંતુ લોકડાઉન ખુલતા જ ફરીથી સેકન્ડ વેવ આવી શકે છે. આવું અમેરિકામાં પહેલા પણ થઈ ચૂક્યું છે.
નવી દિલ્હી: કોરોનાકાળ (Corona Virus) માં તમારા માટે સૌથી મહત્વપૂર્ણ તમારું સ્વાસ્થ્ય, તમારી હેલ્થ, અને ઈમ્યુનિટી ( Immunity) છે. જે અદ્રશ્ય દુશ્મન સામે દુનિયા લડી રહી છે તેને હરાવવા માટે સૌથી વધુ જરૂરી એ છે કે તમે શારીરિક અને માનસિક રીતે મજબુત બનો. આ માટે ZEE NEWS તમારા માટે ખાસ મહત્વપૂર્ણ કાર્યક્રમ ઈન્ડિયા ઈમ્યુનિટી E-CONCLAVE લાવ્યું છે. ImmunityConclaveOnZeeમાં AIIMS ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાનો પીક ટાઈમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે આવશે. દિલ્હી, મુંબઈ, જેવા વિસ્તારોમાં પીક અલગ સમયે આવશે. જો એક સમયે કોરોનાના કેસ ઓછા પણ થશે પરંતુ લોકડાઉન ખુલતા જ ફરીથી સેકન્ડ વેવ આવી શકે છે. આવું અમેરિકામાં પહેલા પણ થઈ ચૂક્યું છે.
કોરોનાના કેસ હાલ તો થોડા ટાઈમ સુધી વધશે. બધાએ મળીને કામ કરવાની જરૂર છે. બધા સાવધાની રાખશો તો કર્વને ફ્લેટ કરી શકાય છે. કોરોનાનું પીક ક્યા સુધીમાં આવશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે કારણ કે તે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સમયે આવશે. પીક આવ્યાં બાદ પણ તે ફરીથી આવી શકે છે. કોરોના આપણી સાથે મહિનાઓ, વર્ષો સુધી રહી શકે છે. આપણે સાથે બેસવું જોઈએ નહીં, ખાવું પીવું જોઈએ નહીં. આ બધુ ધ્યાન રાખવું પડશે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube