નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ ડોક્ટર્સની હડતાળ વચ્ચે મમતા બેનર્જી એનઆરએસ હોસ્પિટલનાં જુનિયર ડોક્ટરને મળવા માટે બોલાવ્યા છે. આ અગાઉ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ મમતા બેનર્જીનાં મુદ્દે વાતચીત માટે બોલાવ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, મે મુખ્યમંત્રી સાથે સંપર્ક કરવા માટે બોલાવ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, મે મુખ્યમંત્રીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે. મે તેમને ફોન કર્યો જો કે તેમની તરફતી કોઇ પ્રતિક્રિયા નથી મળી. જો તેઓ મારી સાથે વાત કરે છે તો આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. હું તેમને ફોન કરીશ, તેમને આવવા દો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee Exclusive: ATM મા રોકડ નહી હોય તો બેંકોએ ભરવો પડશે દંડ, RBIનો આદેશ
આ અગાઉ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને કહ્યું છે કે તેઓ ડોક્ટરની સમસ્યાઓનો ઉકેલ લાવે. પશ્ચિમ બંગાળમાં આંદોલનકર્તા ડોક્ટર્સે શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેશર્ત માફી માંગવાની માંગ કરી અને ચાર દિવસથી ચાલી રહેલા પોતાના આંદોલનને પરત લેવા માટે રાજ્ય સરકાર માટે છ શર્તો નિશ્ચિત કરી. 


મેટ્રો મેનનો PMને પત્ર: દિલ્હીમાં મહિલાઓની મફત મેટ્રો મુસાફરીનો નિર્ણય ખોટો
ઝારખંડ: સરાયકેલામાં પોલીસ ટીમ પર નક્સલવાદી હુમલો, 5 જવાન શહીદ
જુનિયર ડોક્ટરે સંયુક્ત મંચના પ્રવક્તા ડૉ. અરિંદમ દત્તાએ કહ્યું કે, એસએસકેએમ હોસ્પિટલમાં કાલે જે પ્રકારે મુખ્યમંત્રીએ આપણે સંબોધિત કર્યાહ તા, તેના માટે આપણે તેમને આ માંગ કરીએ છીએ કે તેઓ માફી માંગે તેમને તેમ નહોતો કહેવા માંગતો, જે તેમને કહ્યું હતું. મમતાએ ગુરૂવારે એસએશકેએમ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને કહ્યું કે બખેડા કરવા માટે બાહ્ય લોકો મેડિકલ કોલેજમાં ઘુસ્યા હતા અને આંદોલન માકપા અને ભાજપનું કાવત્રું છે. 


હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ
આંદોલનકર્તાઓએ 6 શરતો મુકી
આંદોલન કર્તાઓએ છ શરતો ગણાવતા કહ્યું કે, મુખ્યમંત્રીને હોસ્પિટલ જઇને ઘાયલ ડોક્ટરને મળવું જોઇએ અને તેમના કાર્યાલયને તેમના પર (ડોક્ટર પર) થયેલા હુમલાની નિંદા કરતા એક નિવેદન બહાર પાડવામાં આવવું જોઇએ.