નવી દિલ્હી: કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં વધતો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 20,903 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો 6,25,544 થયો છે. એક જ દિવસમાં કોરોનાના કારણે દેશમાં 379 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હાલ કોરોનાના 2,27,439 એક્ટિવ કેસ છે જ્યારે 3,79,892 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 18213 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube