નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) પ્રમુખ સિવને ગુરૂવારે કહ્યું કે, ભારત પોતે અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. તે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનાય મિશનનું વિસ્તરણ હશે. સિવને કહ્યું કે, અમે માનવ અંતરિક્ષ મિશન લોન્ચ કર્યા બાદ ગગનયાન કાર્યક્રમને જાળવી રાખવો પડશે અને આ સંદર્ભમાં ભારત પોતાનું અંતરિક્ષ સ્ટેશન તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. 
ISRO ના ચંદ્રયાન-2 પ્રોજેક્ટ બાદ ભારત સુરજ સામે મીટ માંડશે !
15 જુલાઇએ રવાના થશે ચંદ્રયાન 2
આ અગાઉ બુધવારે ઇસરો પ્રમુખે જાહેરાત કરી હતી કે ચંદ્રયાન સપાટી પર ખનીજોનો અભ્યાસ અને વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે ભારતનાં બીજા ચંદ્ર અભિયાન, ચંદ્રયાન 2ને 15 જુલાઇએ રવાના કરવામાં આવશે. સિવે જણાવ્યું કે, ચંદ્રમાં દક્ષિણી ધ્રુવ પાસે છ અથવા સાત સપ્ટેમ્બરે ઉતરશે. ચંદ્રને આ હિસ્સા અંગે હવે વધારે માહિતી પ્રાપ્ત નથી. ચંદ્રયાન -2નું પ્રક્ષેપણ શ્રી હરિકોટા ખાતે અંતરિક્ષ કેન્દ્રથી 15 જુલાઇએ સવારે 2 વાગ્યે 51 મિનિટે થશે. જીએસએલવી માર્ક-3 રોકેટ તેના મુદ્દે અંતરિક્ષમાં જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા
પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી
ચંદ્રયાન 2 અભિયાનનાં ઉપગ્રહનો ખર્ચ 603 કરોડ રૂપિયાની છે
આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે, ચંદ્રયાન -2 અભિયાનમાં ઉપગ્રહ સાથે જોડાયેલા ખર્ચ 603 કરોડ રૂપિયાની છે. બીજી તરફ જીએસએલવી માર્ક -3 નો ખર્ચ 375 કરોડ રૂપિયા છે. ઇસરો અનુસાર ઓર્બિટર, પોલોડની સઆથે ચંદ્રમાની પરિક્રમા કરશે. લેંડર ચંદ્રના પૂર્વ નિર્ધારિત સ્થળ પર ઉતરશે અને ત્યાં એક રોવર ફરજંદ કરશે. 


રામવિલાસ પાસવાનની પાર્ટી LJPમાં તિરાડ, વિદ્રોહી નેતાઓએ બનાવી અલગ પાર્ટી
ઓર્બિટર લેંડર અને રોવર પર લાગેલ વૈજ્ઞાનિક પેલોડના ચંદ્રમાની સપાટી પર ખનીજ અને તત્વોનો અભ્યાસ કરવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2 પોતાનાં અગાઉના ચંદ્રયાન-1નું જ સંશોધિત સંસ્કર છે જે અગાઉ 10 વર્ષ પહેલા મોકલાયું હતું.