Jammu & Kashmir: કુલગામમાં આતંકવાદીઓની ગોળીબારી, 1 પોલીસ જવાન શહીદ
અધિકારીઓએ આ ગોળીબારીની જાણકારી આપતાં જણાવ્યું કે સાંજે લગભગ 6 વાગ્યાને પાંચ મિનિટ પર આતંકવાદીઓએ બંટો શર્મા નામના પોલીસકર્મી પર ગોળી ચલાવી જેથી ઘાયલ થઇ ગયા.
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં એક પોલીસકર્મી શહીદ થયો છે. અધિકારીઓએ આ ગોળીબારીની જાણકારી આપતાં જણાવ્યું કે સાંજે લગભગ 6 વાગ્યાને પાંચ મિનિટ પર આતંકવાદીઓએ બંટો શર્મા નામના પોલીસકર્મી પર ગોળી ચલાવી જેથી ઘાયલ થઇ ગયા.
કુલગામમાં આતંકવાદી હુમલો, 1 પોલીસ જવાન શહીદ
આ ઘટનામાં બંટો શર્મા ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. પછી તેમના સાથી તાત્કાલિક જ બંટો શર્માને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં સુધી તેમનું મોત નિપજ્યું હતું.
Nitin Gadkari દર મહિને યૂટ્યૂબ વડે કરે છે 4 લાખ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે?
આ હુમલા બાદ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારમાં ઘેરાબંધી કરી હુમલાવરોની શોધખોળ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube