Karnataka Assembly Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જ્યારે કર્ણાટક ચૂંટણીના પરિણામ 13મી મેના રોજ આવશે. હવે જોવાનું એ રહેશે કે કર્ણાટકના રણમાં કોણ વિજેતા બનશે. કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધા રમૈયાએ પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ બધા વચ્ચે એક એવી વાત જેના પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે 38 વર્ષથી કર્ણાટકમાં સતત બે વાર કોઈ પણ પાર્ટીની સત્તા બની નથી.આ બધા વચ્ચે એક એવી વાત ઉડીને સામે આવી છેકે, કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધા રમૈયાને લાગે છે કાગડાથી ડર. ચૂંટણીની રાજકીય ગરમા ગરમી વચ્ચે આ લાઈટ મૂડ વાળી કહાની વાંચવા જેવી છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
​આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ
આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો...


આ વાત ત્યારની છે જ્યારે કોંગ્રેસના લીડર સિદ્ધા રમૈયા કર્ણાટકના સીએમ હતાં. તે સમયે તેમની ગાડીઓનો કાફલો તૈયાર હતો. તેઓ ક્યાંય જવા માટે રવાના થવાના હતા અને એટલામાં જ કાગડાએ બગાડી દીધી બાજી. જી હાં એક કાગડાના લીધે આખો કાફલો રોકાઈ ગયો. અરે કાફલો શું આખે આખી સરકાર જ થોડા સમય માટે રોકાઈ ગઈ અને રસ્તા પર ઉભી રહી ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે, સાલુ એવું તો શું થયું હશે કે, એક કાગડાના લીધે આખી સરકાર હચમચી ગઈ. તો વાત એમ છેકે, સિદ્ધા રમૈયા સીએમ હતા અને તેમનો કાફલો ક્યાક જવા માટે રવાના થવાનો હતો. સિદ્ધા રમૈયા ગાડીમાં આવીને બેસે છે અને ત્યારે જ બને છે એક વિચિત્ર ઘટના.


આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત


ઘટના એવી બને છેકે, સિદ્ધા રમૈયાની ગાડી પર અચાનક એક કાગડો આવીને બેસી જાય છે. પછી તો શું આખી સરકાર કાગડાની આગળ પાછળ દોડતી થઈ જાય છે. કાગડાને જોઈને સિદ્ધા રમૈયાના મગજમાં કોણ જાણે શું વિચાર આવે છેકે, તેઓ તુરંત ગાડીમાંથી બહાર નીકળી જાય છે. અને કહી દે છેકે, હવે મારે આ ગાડી નહીં ચાલે. મારા માટે નવી ગાડી મંગાવો. ત્યાર બાદ તાત્કાલિક તેમના માટે નવી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટનાએ તે સમયે સમાચારોમાં અને સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા જગાવી હતી. 


આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ? આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! ​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


આજે જ્યારે સિદ્ધા રમૈયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે. અને તેમને ફરી એકવાર કર્ણાટકમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એવામાં ફરી એકવાર તેમનો કાગડા સાથોનો આ જુનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. સિદ્ધા રમૈયાએ કાગડાના લીધે ગાડીમાંથી કેમ ઉતરી જવું પડ્યું? આખરે તેમને કાગડાથી કેમ લાગે છે ડર એ તમામ સવાલોના જવાબો બાદમાં તેમણે આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતુંકે, કાગડાને કારણે અપશુકન થાય છે. એ જ કારણસર મેં નવી ગાડી મંગાવી હતી. તેમણે તાત્કાલિક નવી ગાડી ખરીદાવી હતી. કારણકે, એ સમયે તેમની SUV પર કાગડો બેઠો હતો....ત્યારે સીએમ આવાસમાં પાર્ક કરેલી કાર પર કાગડો બેસી ગયો હતો... કારણકે, તે સમયે સિદ્ધા રમૈયાએ પ્રજાના ખિસ્સામાંથી લીધેલાં ટેક્ષના પૈસાથી તાત્કાલિક પોતાના માટે નવી નક્કોર ગાડી મંગાવી હતી.


આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો... આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..! આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...


ઉલ્લેખનીય છેકે, આ પહેલાં પણ તેઓ અનેકવાર વિવાદોમાં આવી ચુકયા છે. એકવાર તેઓ અગાઉ 70 લાખની કિંમતની ઘડિયાળ ખરીદવાને લઈને હોબાળો થયો હતો. સિત્તેર લાખની ઘડિયાળ ભેટમાં મળ્યા બાદ વિવાદોમાં ફસાયેલા સિદ્ધારમૈયા ફરી કાગડાને લીધે ચર્ચામાં આવ્યાં હતાં. કારણકે તે સમયે તુરંત સીએમના અંધવિશ્વાસને લીધે તેમના માટે નવી કાર ખરીદવા માટે સરકારને 35 લાખનું નુકસાન થયું હતું. કર્ણાટક સરકાર દ્વારા મુખ્યમંત્રી માટે નવી ફોર્ચ્યુનર ટોપ મોડલ કારનો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. આ રીતે કાર પર કાગડો બેસી જવાથી કર્ણાટક સરકારને 35 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. 2 જૂને કાર પર કાગડો બેસી ગયા બાદ આ વિવાદ સામે આવ્યો હતો. સૂત્રો દ્વારા એવી પણ વાત સામે આવી હતીકે, સિદ્ધા રમૈયા આ પ્રકારની અંધશ્રદ્ધામાં ખુબ માને છે. અને કાગડો ગાડી પર બેસી ગયો હોવાથી તેમને થયું કે આ ગાડીમાં હું બેસીશ તો મારું સીએમ પદ જતું રહેશે. એવા ડરને કારણે જ તેમણે તુરંત નવી ગાડી મંગાવી હતી.


આ પણ ખાસ વાંચોઃ  બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત' આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન? આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો