National Highway Numbering: તમે ઘણી વાર જોયું હશે કે, નેશનલ હાઇ-વેના પણ નંબર હોય છે. જેનાથી તેની ઓળખ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે. તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ત્યારે આ પ્રશ્નનો જવાબ અમે તમારી સામે લઇને આવ્યા છીએ. આગ્રા-મથુરા-કાનપુર-અલ્હાબાદ-વારાણસી હાઈ-વે નંબર 19 છે. આગ્રા, જયપુર, બિકાનેર હાઈવે નંબર 21 છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નંબરો કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો ચાલો આજે જાણીએ કે દરેક હાઇવેનો નંબર કેવી રીતે નક્કી કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર વટ છે તમારો! 1 રૂપિયાના પગાર વધારા માટે નોકરી છોડી, આજે 1000ને રાખે છે નોકરી


તમને જણાવી દઇએ કે ઉત્તરથી દક્ષિણ તરફ જનારા હાઇવેની સંખ્યા ઇવન હોય છે. આ સિવાય પૂર્વથી પશ્ચિમ તરફ જનારા હાઇવેની સંખ્યા ઑડ હોય છે. ઉપરાંત તમામ મેઇન હાઇવેની સંખ્યા એક અથવા તો બે ડિજિટમાં હોય છે. જેમ કે, 1 , 2, 68... આ તમામ હાઇ-વે મેઇન હોય છે, જ્યારે બાકીના સપોર્ટિંગ હાઇ-વે કહેવાય છે. કેટલાક હાઇવેના નંબર 3 ડિજિટમાં પણ હોય છે. જેનો મતલબ એવો થાય છે કે, તેની સપોર્ટિંગ બ્રાંચ પણ છે. એટલે કે નેશનલ હાઇવેના સપોર્ટિંગ રોડનો પણ સમાવેશ છે. જેમ કે, જો કોઇ હાઇવેનો નંબર 344 હોય તો 44 નંબર તેની સપોર્ટિંગ બ્રાંચ હોઇ શકે છે. ઉપરાંત પહેલો અંક તેની દિશા સૂચવે છે કે હાઇવે કઇ સાઇડથી કઇ બાજુ જઇ રહ્યો છે.


રામ મંદિર, મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત...રાષ્ટ્રપતિના અભિભાષણની મહત્વની વાતો


દુનિયાભરમાં ભારતનું હાઇવે નેટવર્ક બીજા નંબર પર છે. જેમાં પહેલા નંબર પર ચીન છે. ભારતમાં લગભગ 600 નેશનલ હાઇવે છે. અને કુલ લંબાઇ 1 લાખ 61 હજાર કિલોમીટરથી પણ વધારે છે. જે ટ્રાફિકનો 40 ટકા ભાર ઉઠાવે છે. 


આ રાજ્યના મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ, કોર્ટે શું કહ્યું તે ખાસ જાણો


કેવી રીતે નક્કી કરવામાં આવે છે નંબરો?
તમને જણાવી દઈએ કે ઉત્તરથી દક્ષિણ તરફ જતા નેશનલ હાઈવેની સંખ્યા ઈવન હોય છે. આ સિવાય પૂર્વથી પશ્ચિમ તરફ જતા નેશનલ હાઈવેની સંખ્યા ઓડ હોય છે. તમામ મુખ્ય હાઈ-વેની સંખ્યા બે કે એક અંકોમાં છે, જેમ કે 1,2 68 વગેરે. આ તમામ હાઈ-વે મુખ્ય હાઈ-વે છે અને બાકીના હાઈ-વેને સપોર્ટ કરે છે.


H1B વિઝા ધારકો માટે ખુશખબર, હવે અમેરિકા છોડ્યા વગર જ રિન્યૂ થઈ શકશે વિઝા


ત્રણ ડિજિટના નંબરવાળા હાઈ-વેનું શું છે મતલબ?
કેટલાક હાઇવે નંબર 3 ડિજિટમાં હોય છે. જે હાઈ-વેની સંખ્યા ત્રણ અંકોમાં છે તેનો અર્થ એ છે કે તે સપોટિંગ બ્રાંચ પણ છે. તેનો અર્થ એ કે આ નેશનલ હાઈવેના સહાયક રસ્તાઓ હશે. ઉદાહરણ તરીકે, જો હાઈવેની સંખ્યા 344 છે, તો તેનો અર્થ એ છે કે તે નેશનલ હાઈ-વે 44ની સપોટિંગ બ્રાંચ હોઈ શકે છે. આ સિવાય તેનો પહેલો ભાગ તેની દિશા વિશે જણાવે છે, હાઈ-વે કઈ બાજુથી અને ક્યાં જઈ રહ્યો છે.


એક રાશિમાં બે શક્તિશાળી ગ્રહોનું થશે મિલન, 15 વર્ષ પછી જોરમાં આવશે આ લોકોનું ભાગ્ય


ભારતમાં કેટલું મોટું છે હાઇ-વે નેટવર્ક?
ભારતનું હાઇ-વે નેટવર્ક વિશ્વમાં બીજા ક્રમે છે અને ચીન પ્રથમ સ્થાને છે. ભારતમાં લગભગ 600 નેશનલ હાઈ-વે છે. ભારતના નેશનલ હાઈ-વેની કુલ લંબાઈ 1 લાખ 61 હજાર કિલોમીટરથી વધુ છે. તેઓ ટ્રાફિકનો 40 ટકા ભાર સહન કરે છે.