Kolkata Doctor Rape Murder Case: `ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સ `, CJIનો ડોક્ટરોને આગ્રહ કે હડતાળ સમેટી લો
Supreme Court on Kolkata Case: કોલકાતા રેપ-મર્ડર કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ છે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે, કોલકાતા કાંડ પર સુપ્રીમ કોર્ટે મમતા સરકારને લગાવી ફટકાર.. કહ્યું, FIR કરવામાં કેમ થયું આટલું મોડું... ઘટનાસ્થળને કેમ ન રાખી શક્યા સુરક્ષિત?.. CBIને બે દિવસમાં સ્ટેટસ રિપોર્ટ સોંપવા આદેશ..