નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે મંગળવારે ઉન્નાવ રેપ અપહરણ કેસ ( Unnao rape case)માં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર (kuldeep singh sengar)ને આરોપી ગણાવ્યા છે. કોર્ટે એ પણ કહ્યું કે આ સાબિત થઇ ગયું છે કે પીદિત છોકરી માઇનોર હતી. કોર્ટે ચાર્જશીટમાં મોડું થતાં સીબીઆઇને ફટકાર લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીની તીસ હજારી કોર્ટ (tis hazari court) એ 2017માં ઉન્નાવમાં એક માઇનોર છોકરી સાથે દુષ્કર્મના મામલે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરૂદ્ધ ઓગસ્ટ મહિનામાં જ આરોપ નક્કી કરાયા છે. તમને જણાવી દઇએ કે જિલ્લા ન્યાયાધીશે સેંગરની સાથે શશિ સિંહ વિરૂદ્ધ પણ છોકરીના અપહરણના કેસમાં આરોપ 5 FIR નોંધાઇ છે.


દુષ્કર્મ પીડિતા સાથે થયેલા અકસ્માત બાદ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ CBI ને 7 દિવસમાં તપાસના આદેશ આપ્યા છે. સાથે જ તેની સુનાવણી દિલ્હીની તીસ હજારી કોર્ટને સોંપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube