સીબીઆઇ

Sushant case પર ફરી બોલ્યા Shekhar Suman, ટ્વિટર પર વ્યક્ત કરી આવી આશંકા

બોલીવુડ અભિનેતા શેખર સુમન (Shekhar Suman)ને લાગે છે કે સીબીઆઇ, એનસીબી અને ઈડી જેવી તપાસ એજન્સીઓ અપૂરતા પૂરાવાના કારણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે લાચાર છે.

Nov 28, 2020, 11:58 PM IST

હાથરસ ગેંપરેપ કેસના આરોપીઓને ગાંધીનગર FSL લવાયા, તમામના નાર્કોટેસ્ટ કરવામાં આવશે

ઉત્તર પ્રદેશના બહુ ચર્ચિત હાથરસ ગેંગરેપ કેસના આજે ચારે આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ આરોપીઓના નાર્કોટેસ્ટ સહિતના ટેસ્ટ કરવામાં આવશે

Nov 23, 2020, 02:03 PM IST

હાથરસ કાંડ: ચારેય આરોપીઓને લઇને ગુજરાત પહોંચી CBI, 'સત્ય' જાણવા માટે કરાવશે આ ટેસ્ટ

હાથરસ ગેંગરેપ અને હત્યા (Hathras Case)ના ચારેય આરોપીઓના બ્રેન મેપિંગ (Brain Mapping) અને પોલીગ્રાફ ટેસ્ટ  (Polygraph Test) કરાવશે. આ ટેસ્ટ ગુજરાતના ગાંધી નગર સ્થિત CFSL લેબમાં કરાવવામાં આવશે.

Nov 22, 2020, 11:26 PM IST

રિયાએ વધારી સુશાંત સિંહ રાજપૂતની બહેનોની મુશ્કેલીઓ, CBI કરી શકે છે ધરપકડ

હાલ મુંબઇ પોલીસે એફઆઇઆરની કોપી સીબીઆઇને સોંપી હતી. એવામાં સુશાંતની બહેનોને ડર સતાવતો હતો કે હવે સીબીઆઇ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.

Oct 28, 2020, 03:33 PM IST

શું પુરી થઇ ચૂકી છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? CBI એ આપ્યું મોટું નિવેદન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે સીબીઆઇ (CBI)નું મોટું નિવેદન સામે આવ્યું છે. સીબીઆઇએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હજુ પુરી થઇ નથી અને ઘણા તથ્યો શોધવામાં આવી રહ્યા છે. 

Oct 15, 2020, 06:43 PM IST

દીપિકાનો Exclusive તપાસ રિપોર્ટ ફક્ત Zee News પાસે, જાણો શું-શું થયું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની દરેક મોમેન્ટની જાણકારી ફક્ત Zee News પાસે છે. દીપિકાએ જેવો જ ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કર્યો, મહિલા ઓફિસરે સૌથી પહેલાં તેમની તલાશી લીધી.

Oct 1, 2020, 02:08 PM IST

PHOTOS: જાણો કેમ ચર્ચામાં છે અભિનેત્રી Meera Chopra

મીરાએ પોતાના વેરિફાઇ ટ્વિટર હેન્ડલથી એક પોસ્ટ શેર કરી છે.

Sep 30, 2020, 10:29 PM IST

Sushant Singh Rajput ની મોત હત્યા કે આત્મહત્યા? AIIMS ની ટીમે સીબીઆઇને સોપ્યો રિપોર્ટ

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોતના મામલે એમ્સની ફોરેન્સિક ટીમ, સીબીઆઇની ટીમ અને સીએફએસએલના એક્સપોર્ટ વચ્ચે આજે મીટીંગ થઇ છે.

Sep 28, 2020, 04:59 PM IST

Drugs Case: દીપિકા પાદુકોણ બાદ શ્રદ્ધા કપૂર પણ NCB ની પૂછપરછમાં સામેલ થવા પહોંચી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મર્ડર કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) બાદ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) પણ NCB ઓફિસ પહોંચી ગઇ છે.

Sep 26, 2020, 12:42 PM IST

ડોક્ટરના અનુસાર સુશાંતના ફોટા ગળું દબાવવાથી મોતનો ઇશારો કરે છે: વકીલનો દાવો

તેમણે કહ્યું કે 'એમ્સની ટીમનો ભાગ રહેલા ડોક્ટરે મને ખૂબ પહેલાં જણાવ્યું હતું કે મેં તેમને જે ફોટા મોકલ્યા હતા, તે 200 ટકા આ વાત તરફ ઇશારો કરે છે કે આ ગળું બતાવવાથી મોત થયું હતું, આત્મહત્યા નથી.

Sep 25, 2020, 10:55 PM IST

રિયાની જામીન અરજી પર સુનાવણી આજે, વાંચો સુશાંત વિશે શું-શું દાવા કર્યા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં આજે સુનાવણી થશે.

Sep 24, 2020, 12:14 PM IST

ફક્ત સુશાંત જ ડ્રગ્સ લેતા હતા, હું કોઇ સિંડિકેટનો ભાગ નથી: રિયા

રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. પરંતુ મુંબઇમાં ભારે વરસાદના કારણે હાઇકોર્ટે બુધવારની કાર્યવાહી સ્થગિત કરી દીધી અને હવે તેમના પર ગુરૂવારે સુનાવણી થવાની સંભાવના છે. 

Sep 24, 2020, 12:58 AM IST

Sushant Case: AIIMS આજે નહી સોંપે CBI ને રિપોર્ટ, જાણો ક્યાં સુધી જોવી પડશે રાહ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ચાહનારાઓ ખૂબ આતુરતાપૂર્વક આજના દિવસની રાહ જોઇ રહ્યા હતા. કારણ કે સુશાંતને હત્યા થઇ છે કે પછી આત્મહત્યા? આજે (20 સપ્ટેમ્બર)ના રોજ આ સત્ય સામે આવવાનું હતું.

Sep 20, 2020, 12:56 PM IST

Sushant Singh Rajput Death Case: મૃત્યુ પાછળનું કારણ શું છે? આજે સત્યથી ઉઠશે પડદો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની હત્યા છે કે આત્મહત્યા? આજે સત્ય સામે આવશે. સુશાંત સિંહ રાજપૂતના આંતરડાના રિપોર્ટ આજે સીબીઆઇને સોંપશે AIIMSની ટીમ. મોતનું સટીક કારણ સામે આવી શકે છે

Sep 20, 2020, 07:44 AM IST

VIDEO: સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો, જે કહી જાય છે ઘણું બધું

સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput)નું મૃત્યું કેવી રીતે થયું, આ પ્રશ્નનો જવાબ મળવામાં 24 કલાકથી ઓછો સમય બચ્યો છે. આવતીકાલે એમ્સના ડોક્ટરોની ટીમ સીબીઆઇને સુશાંત સિંહના વિસરા રિપોર્ટનું સત્ય જણાવશે

Sep 19, 2020, 03:07 PM IST

ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા રકુલ પ્રીત સિંહ પહોંચી દિલ્હી HC, જાણો કોર્ટે શું કહ્યું

દિલ્હી હાઇકોર્ટએ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ની તે અરજી પર ગુરૂવારે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો જેમાં તેમણે રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસને તેમની સાથે જોડનાર મીડિયા રિપોર્ટો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

Sep 17, 2020, 04:16 PM IST

Sushant Singh Rajput ની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા? સચ્ચાઇ પરથી ઉઠશે પડદો

એમ્સની ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાના અનુસાર આગામી અઠવાડિયે સુશાંતનો વિસરા રિપોર્ટ સીબીઆઇને આપી દેશે. રિપોર્ટ હાલ ગોપનીય રાખવામાં આવ્યો છે.

Sep 17, 2020, 02:56 PM IST

આ દિવસે થઇ શકે છે રિયા ચક્રવર્તીની ધરપકડ, NCB કાલે મોકલશે સમન્સ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના કથિત સુસાઇડ કેસમાં હવે ધરપકડના દૌર શરૂ થઇ ગયો છે. કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરી ચૂકી છે.

Sep 5, 2020, 11:52 PM IST

જ્યારે સુશાંતના ઘરે તપાસ માટે પહોંચી સીબીઆઇની ટીમ, જુઓ PHOTOS

સુશાંતની મોતના મામલે તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી....

Sep 5, 2020, 11:46 PM IST

રિયા-શોવિકના ડ્રગ્સ કનેક્શનને લઇને મોટો ખુલાસો, સામે આવી Whatsapp ચેટ

સીબીઆઇએ ચોથા દિવસે ગુરૂવારે રિયાના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી સાથે પૂછપરછ કરી. આ પૂછપરચહ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિકની એક લેટેસ્ટ ડ્રગ વોટ્સઅપ ચેટ સામે આવી છે. 

Sep 3, 2020, 11:52 PM IST