Lok Sabha Election Quiz: દેશમાં 18મી લોકસભા ચૂંટણી માટે પ્રક્રિયા ચાલુ છે. લોકસભા ચૂંટણી 2024 માટે આદર્શ આચાર સંહિતા લાગૂ છે. સાત તબક્કામાં થનાર મતદાન વચ્ચે ફર્સ્ટ ટાઇમ વોટર્સનો જોશ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચે તેમની જાગૃતતા માટે ઘણા કેમ્પેન પણ ચલાવી રહી છે. તમામ રાજકીય પક્ષ પણ યુવા મતદાતાઓ તરફ નજર માંદીને બેઠા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંખાની હવાના કારણે નહી, પંખાની આ વસ્તુનું સારી ઉંઘ સાથે છે કનેક્શન
Under 30K: લોન્ચ થયા સસ્તા Split AC, મળી રહ્યું મોટું બેંક ડિસ્કાઉન્ટ


ચૂંટણી પ્રક્રિયા વચ્ચે કેવી રેતે બની શકો છો ફર્સ્ટ ટાઇમ વોટર
હવે આ ચૂંટણી પ્રક્રિયાઓ વચ્ચે જે યુવાઓને પહેલી મતદાન કરવાની તક મળવાની છે, તેમના માટે એક્સાઇટમેંટનું અલગ જ લેવલ છે. લોકતંત્રના મહાપર્વમાં તે પોતાની ભાગીદારી કરવા માંગે છે. જોકે પહેલીવાર મતદાન કરવા જનારા માટે પણ વોટર આઇડી કાર્ડ તો અનિવાર્ય છે. ઇલેક્ટોરલ રોલમાં નામ દાખલ થયા વિના તો મતદાન કરવાની તક મળી શકતી નથી. 


એવામાં યુવાનોના મનમાં સવાલ છે કે આદર્શ આચાર સંહિતા લાગૂ કર્યા બાદ શું હજુ પણ વોટર કાર્ડ બનાવવાની તક મળી શકે છે? જો હાં તો તેના માટે અરજી ક્યાં અને કેવી રીતે કરી શકાય છે? આવો અમે ઇલેક્શન જનરલ નોલેજમાં તમારા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ.


Smallest AC: દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા 
Interest Rate: PPF માં પૈસા રોકનારાઓને જલસા, 2.69 લાખ રૂપિયાનો એકસ્ટ્રા ફાયદો...!


પ્રશ્ન: વોટર કાર્ડ માટે અરજી ક્યારે કરી શકો છો? 
જવાબ:
 તમે તમારા મતવિસ્તારમાં ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયાના 10 દિવસ પહેલા બનાવેલ વોટર આઈડી કાર્ડ મેળવી શકો છો. લોકસભા ચૂંટણી 2024 માટે નોમિનેશન પ્રક્રિયા 6 મે સુધી છે. તેથી તમે 26મી એપ્રિલ સુધી મતદાર કાર્ડ માટે અરજી કરી શકો છો. આને મતદાનના દિવસ સાથે કોઈ લેવાદેવા નથી. કારણ કે ઘણી વખત ચૂંટણી પંચ તેમાં ફેરફાર કરે છે.


500 વર્ષ બાદ ગ્રહણ પર સર્જાશે દુર્લભ ચર્તુર્ગ્રહી યોગ, આ લોકોના શરૂ થશે 'અચ્છે દિન'
અનિલ અંબાણીના પુત્ર કરતાં ઓછી નથી પુત્રવધૂ ક્રિશા, પોતાના દમ પર ઉભો કર્યો બિઝનેસ


પ્રશન: વોટર આઇડી કાર્ડ બનવામાં કેટલા દિવસ લાગે છે? 
જવાબ:  
આ અંગેની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચના હેલ્પલાઈન નંબર 1950 પર ફોન કરીને મેળવી શકાય છે. જો કે, ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, અરજી કર્યાના 27 દિવસમાં અરજી મંજૂર કરવામાં આવે છે અને 10 દિવસમાં મતદાર કાર્ડ બનાવવામાં આવે છે. આ અંગેની માહિતી અરજદારને તમામ સંભવિત માધ્યમો દ્વારા આપવામાં આવે છે. જો કે, જો મતદાનનો દિવસ નિકળી ન જાય, તો એટલા માટે સમયસર અરજી કરવી વધુ સારું છે.


રાજસ્થાન બાદ ગુજરાતમાં થશે જૌહર? જાણો હજારો ક્ષત્રાણિઓએ કેમ કર્યો હતો આત્મદાહ
Heinrich Klaasen: ભુક્કા કાઢે છે આ બેટર,  3 મેચમાં ફટકારી 17 સિક્સર, બોલરો પર રાખતો નથી જરા પણ દયા


પ્રશ્ન: વોટર આઇડી કાર્ડ બનાવવા માટે અરજી કેવી રીતે કરશો? 
જવાબ:  
મતદાર આઈડી કાર્ડ બનાવવા માટેની અરજી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટે, વ્યક્તિએ www.nvsp.in પર જવું પડશે અને જન્મ તારીખનું પ્રમાણપત્ર અને કાયમી સરનામા માટે લિસ્ટેડ પ્રમાણપત્ર આપવાપડશે. PAN કાર્ડ, 10મું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે નિયત તારીખે 18 વર્ષ પૂરા કર્યાના પુરાવા તરીકે આપી શકાય છે.


Oh My God!આટલું બધુ મોંઘુ થઇ ગયું સોનું, લગ્નની સિઝન પહેલાં વધાર્યું લોકોનું ટેન્શન
આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોનો ભાવ 2.75 લાખ રૂપિયા, જાણો શું છે વિશેષતા


પરમેંન્ટ એડ્રેસ પ્રૂફના રૂપમાં આધાર કાર્ડ, લાઇટ બિલ, પોસ્ટ ઓફિસ પાસબુક વગેરે સરળતાથી મંજૂર કરવામાં આવે છે. ઓફલાઇન અરજી માટે નજીકની ઓફિસ અથવા બીએલઓની મુલાકાત કરી જરૂરી ફોર્મ ભરી શકો છો. બંને પ્રકારે અરજીમાં તાજેતરનો કલર ફોટો જરૂરી હોય છે. 


પ્રશ્ન: સામાન્ય મતદાર તરીકે નોંધણી કરાવવા માટે કોણ પાત્ર છે?
જવાબ:
દરેક ભારતીય નાગરિક કે જેઓ મતદારયાદીની સુધારણાના વર્ષમાં 1લી જાન્યુઆરીના દિવસે 18 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે. મતદાર તરીકે જ્યાં તે નિવાસી છે તે મતવિસ્તારના ભાગ/મતદાન વિસ્તારની યાદીમાં મતદાર તરીકે નોંધણી કરવા પાત્ર છે.


18 રૂપિયાવાળો શેર 324નો થયો, રોકાણકારોને એટલું રિટર્ન મળ્યું કે રૂપિયાના કોથળા ભરાયા
SIP ની આ ટ્રિક બનાવી દેશે કરોડપતિ, જેટલું જલદી રોકાણ શરૂ કરશો એટલો થશે ફાયદો


પ્રશ્ન: 18 વર્ષની ઉંમર નિર્ધારિત કરવા માટે સંગત તારીખ શું છે? શું હું પોતે તે દિવસ એક મતદારના રૂપમાં નોંધણી કરાવી શકું છું જે દિવસે હું 18 વર્ષની ઉંમર પુરી કરી લઉ? 
જવાબ:
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 14(ખ) ના અનુસાર અરજદારની ઉંમર નક્કી કરવા માટે સંબંધિત તારીખ (લાયકાતની તારીખ) એ વર્ષના 1લી જાન્યુઆરીનો દિવસ છે જેમાં સુધારા પછી મતદાર યાદી છેલ્લે પ્રકાશિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે 2જી જાન્યુઆરી, 2013 ના રોજ અથવા તે પછી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય અથવા પૂર્ણ કરવાના છો, તો તે મતદાર યાદી જે અંતિમ રૂપથી 2014 માં પ્રકાશિત થશે,