અનોખું છે આ ઝાડ: જેને મળે છે 24 કલાક VVIP સુરક્ષા, પાંડદું ખરે તો પણ વધી જાય છે ટેંશન
5 ફૂટ જેટલી ઊંચી જાળીઓ લગાવવામાં આવી છે. અને આસપાસ ઊભેલા પોલીસના ને જોતા આ વૃક્ષ કોઈ VVIP જેવું જ લાગે છે. તેની સુરક્ષા અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન સરકાર એ રીતે રાખે છે, જેને કારણે લોકો તેને VVIP વૃક્ષ નાં નામે ઓળખવા લાગ્યા છે.
Unique Tree: રાષ્ટ્રપતિથી લઇને પ્રધાનમંત્રી તથા અન્ય નેતાઓની સુરક્ષામાં પોલીસ અથવા સુરક્ષાદળ તૈનાત હોય છે એ બાબત તો સમજી શકાય છે પરંતુ કોઇ વૃક્ષ માટે 24 કલાક સુરક્ષા આપવામાં આવી હોય તે વાત જરા અજીબ લાગે. પરંતુ આ હકીકત છે. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સાંચી સ્તૂપ નજીકની એક ટેકરી પર એક ખાસ વૃક્ષ અસ્તિત્વમાં છે.
જેને VIP નેતાની સુરક્ષા આપવામાં આવી છે.તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડ નું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું પણ તૂટીને નીચે પડે તો તમામ લોકો ટેન્શનમાં આવી જાય છે. મુખ્ય વાત તો એ છે કે, આ વૃક્ષનું કોઈ ખાસ VIP માણસ ની જેમ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: લગ્ન પહેલાં પ્રેગ્નેંટ થઇ હતી આ અભિનેત્રીઓ, પોલ ખુલ્યા બાદ લેવા પડ્યા સાત ફેરા!
આ પણ વાંચો: મારૂતિ લાવી છે લૂંટ લો ઓફર, આ કારો પર 65 હજારનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time
આ ઝાડનું કનેક્શન ભગવાન બુદ્ધ સાથે સંબંધિત છે
હવે તમે વિચારતા જ હશો કે આ પીપળના ઝાડમાં એવું શું છે કે તેના માટે આવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે? ખરેખર, આ કોઈ સામાન્ય પીપળો નથી, પરંતુ બોધી વૃક્ષ (Bodhi Tree)છે..., જેના સાંનિધ્યમાં ભગવાન બુદ્ધે જ્ઞાન મેળવ્યું હતું. આ બોધિવૃક્ષને 21 સપ્ટેમ્બર 2012ના રોજ શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે જાતે રોપ્યું હતું. આ કારણ છે કે આ વૃક્ષ દેશના સૌથી વધુ વીઆઈપી વૃક્ષોમાંનું એક બની ગયું છે.
સરકાર ખાસ કાળજી લે છે.
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી
જેનું સંચાલન બાગાયત વિભાગ, મહેસૂલ, પોલીસ અને સાંચી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા ભેગા મળીને કરવામાં આવે છે. આ વૃક્ષને બચાવવા દર વર્ષે 12થી 15 લાખનો ખર્ચ થાય છે. તેની સુરક્ષા માટે ગાર્ડને દિવસના 24 કલાક તૈનાત કરવામાં આવે છે.15 ફૂટ જેટલી ઊંચી જાળીઓ લગાવવામાં આવી છે. અને આસપાસ ઊભેલા પોલીસના ને જોતા આ વૃક્ષ કોઈ VVIP જેવું જ લાગે છે. તેની સુરક્ષા અને તેના સ્વાસ્થ્યનું ધ્યાન સરકાર એ રીતે રાખે છે, જેને કારણે લોકો તેને VVIP વૃક્ષ નાં નામે ઓળખવા લાગ્યા છે. તમામ પ્રકારની સુરક્ષા જોવા મળે છે .સ્થાનિક વહીવટનું ટેન્કર ખાસ વૃક્ષને પાણી આપવા આવે છે. ઝાડ કોઈ પણ પ્રકારના રોગનો શિકાર ન થવો જોઈએ. આ માટે કૃષિ અધિકારીઓ પણ અહીં સમયે સમયે મુલાકાત લેતા રહે છે.
આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube