Shiv Sena leader Sanjay Raut: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે  કહ્યું કે અમે હાર માનનારાઓમાંથી નથી. બળવાખોર ધારાસભ્યો વિશે તેમણે કહ્યું કે અમે તેમને પાછા આવવા માટેની તક આપી પરંતુ હવે સમય વીતી ગયો છે. હવે અમારી ચેલેન્જ છે કે તમે પાછા આવીને બતાવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પર જોખમ તોળાયેલું છે. શિવસેનાના બળવાખોર નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એકનાથ શિંદેએ લગભગ 12 અપક્ષ અને નાના પક્ષો ઉપરાંત 40થી વધુ શિવસેના વિધાયકોના સમર્થનનો દાવો કરેલો છે. આ બધા વચ્ચે સંજય રાઉતે પણ આ બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું છે. 


સંજય રાઉતનો BJP પર આરોપ; પવારને ધમકી આપવામાં આવી, આવી ભાષા અમને મંજૂર નથી


Presidential elections 2022: દ્રૌપદી મુર્મૂએ NDA તરફથી ઉમેદવારી નોંધાવી, પીએમ મોદી બન્યા પ્રસ્તાવક


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube