નવી દિલ્હીઃ મહત્મા ગાંધી જેમણે દેશને આઝાદી અપાવી તેમના વિશે ઘણી બાબતો આજે પણ આપણે નથી જાણતા. સત્યના પ્રયોગો પુસ્તકમાં કેટલીક વાતોનો તો ઉલ્લેખ કરાયેલો છે. જોકે, હજુ પણ કેટલીક એવી બાબતો છે જેને ઉલ્લેખ ખાસ કોઈ જગ્યાએ નથી કરાયો જે જાણવા જેવી છે. ભવિષ્યની પ્રજા ભાગ્યે જ માનશે કે આવી વિભૂતિ હાડ-માસનું એક પુતળુ આ ધરતી પર અવતર્યું હતુ જેણે હાથમાં હથિયાર ઉઠાવ્યાં વિના સૌથી મોટી લડાઈ જીતી લીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો... પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી! ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?


આપણી વાત કરી રહ્યાં છીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની. ગાંધીથી મહાત્મા બનવા સુધીની વાતોનો ઉલ્લેખ તો અનેક પુસ્તકોમાં કરવામાં આવેલો છે. ગોડસેએ ગાંધીની હત્યા કરી એ વાત પણ સૌ કોઈ જાણે છે. પણ શું તમે જાણો છો કે હત્યા પહેલાં કેટલીવાર ગાંધીજીની હત્યાના પ્રયાસો થયા હતાં...? 30 જાન્યુઆરીને 1948ના રોજ દિલ્હીમાં આવેલાં બિરલા હાઉસ ખાતે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ગાંધીજીની હત્યા પહેલાં પણ અનેકવાર તેમની હત્યાના કાવતરા અને તેના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા! ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!


વિવિધ લેખોમાં આપવામાં આવેલી જાણકારીની વાત કરીએ તો તે મુજબ 25 જૂન 1934, જુલાઈ 1944 સપ્ટેમ્બર 1944, જૂન 1946, 20 જાન્યુ. 48માં પણ ગાંધીજીની હત્યાના પ્રયાસો થયા હતા. ઉલ્લેખનીય છેકે, ધરી ધરતી પર વિચરતી હતી. પૂ.બાપુનાં નિધન પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો આ શોક-સંદેશો હતો. વિશ્વના સૌથી વધુ મેઘાવીએ આ યુગની સૌથી મહાન વિભૂતિની હત્યા પછી આ શોક-સંદેશો પાઠવ્યો હતો. બાપુ અમર છે, આજે પણ કરોડોનાં હૃદયમાં. બે-ત્રણ શતાબ્દી પછી તો તેઓની અંશાવતાર તરીકે આરાધના હોય છે. પરંતુ વિશ્વની મહાન વિભૂતિઓની મહદ્-અંશે હત્યા જ થતી જોવા મળે છે, પછી ભલે તે જુનિયસ સીઝર હોય કે, અબ્રહમ લિંકન હોય, કેટ્રોટેરકી હોય. પૂજ્ય બાપુની પણ હત્યા થઈ તે પૂર્વે પાંચ-પાંચ વખત તેઓની હત્યાના પ્રયાસો થયા હતા, તે જાણી તમોને આંચકો લાગશે.


આ પણ ખાસ વાંચોઃ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


હત્યા પહેલાં પાંચ-પાંચ વાર થયા હતા બાપુની હત્યાના પ્રયાસોઃ



કોણે અંજલિ નથી અર્પી બાપુને ? આપણે મહા મેઘાવી આલ્બર્ટ આઈન્સ્ટાઈનની પણ અંજલિ જોઈ. પરંતુ સાચી અંજલિ તો બ્રાઝિલમાં રહેતી એક બાલિકાએ આપી હતી, તેણે લખ્યું હતું, તમો મને બહુ ગમો છો : પત્ર પોર્તુગીઝ ભાષામાં હતો, પરંતુ તે બાલિકાને ખબર ન હતી બાપુનાં સરનામાંની તેણે પરબીડીયાં ઉપર બાપુનો વર્તમાન પત્રમાં આવેલો ફોટો ચોંટાડયો અને પોર્તુગીઝ ભાષામાં લખ્યું : આ મહાપુરૂષને જગતમાં જ્યાં હોય ત્યાં બ્રાઝિલની સરકારે તે પત્ર દીલ્હી તે સમયની ગર્વનર જનરલ લોર્ડ માઉન્ટન બેટનને તે મોકલ્યો. માઉન્ટબેટને ત્યારે ચરવાડામાં હિન્દુ-મુસ્લિમ રમખાણો સામે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા પૂજ્ય બાપુને મોકલી આપ્યો. 


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ! આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય