Video: ચાલતી મેટ્રોનો દરવાજો ખોલીને યુવકે લગાવી છલાંગ, વીડિયો જોઈ ડરી જશો
Trending Video of Metro: આ દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે અન્ય ટ્રેનોની જેમ મેટ્રો ટ્રેનના દરવાજા રસ્તામાં ખુલ્લા રહેતા નથી. જેથી વધુ મુસાફરો હોય તો મેટ્રોમાંથી પડી જવાથી કોઈને ઈજા ન થાય. આ સાથે પ્લેટફોર્મ પર મેટ્રો ટ્રેન રોકાયા પછી જ તેના દરવાજા ખુલે છે.
Metro Viral Video: હાલમાં સોશિયલ મીડિયામાં મેટ્રો ટ્રેન સાથે જોડાયેલા ઘણા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક તરફ લોકો શહેરના રસ્તા પર થતાં ટ્રાફિક જામથી બચવા મેટ્રો ટ્રેનનો સહારો લે છે, તો બીજી તરફ એવા પણ લોકો છે જે મેટ્રો ટ્રેનમાં અવનવા સ્ટંટ કરતા હોય છે. મેટ્રો ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે ઝડપથી એક સ્ટેશનથી બીજા સ્ટેશને પહોંચે છે.
આ દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે અન્ય ટ્રેનોની જેમ મેટ્રો ટ્રેનના દરવાજા રસ્તામાં ખુલ્લા રહેતા નથી. જેથી વધુ મુસાફરો હોય તો મેટ્રોમાંથી પડી જવાથી કોઈને ઈજા ન થાય. આ સાથે પ્લેટફોર્મ પર મેટ્રો ટ્રેન રોકાયા પછી જ તેના દરવાજા ખુલે છે.
જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
મેટ્રોમાંથી કુદી ગયો યુવાન
હાલમાં જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાના હાથથી ચાલતી મેટ્રો ટ્રેનનો દરવાજો ખોલી નાખે. એટલું જ નહીં તે દરવાજો ખોલીને ચાલતી મેટ્રો ટ્રેનમાં કુદી જાય છે. અને જેઓ તે પ્લેટ ફોર્મ પર પગ મુકવા જાય છે કે સીધો જ ઉંધા માથે પટકાય છે. આ દરમિયાન મેટ્રોમાં સવાર એક મહિલા પણ જોરથી બૂમો પાડતી સંભળાય છે.
સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત
27 મિલિયન વ્યૂઝ વીડિયોને મળ્યાં
હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અહીં સમાચાર લખાય છે ત્યાં સુધી તો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર તેને પોસ્ટ કરવામાં આવી ચુક્યા છે. આ વીડિયો હાઉ થિંગ્સ વર્ક નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને 27 મિલિયનથી વધુ વ્યૂઝ અને 2 લાખ 40 હજારથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. તો વીડિયો જોઈને યુઝર્સ ફની કમેન્ટ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube