Mirzapur Web Series Trending On Twitter : વેબસિરિઝ એ આજકાલ ફિલ્મો કરતા પણ વધારે હીટ ફોર્મેટ છે. એમાંય જ્યારે વેબસિરિઝનું નામ આવે ત્યારે સૌથી વધારે જો કોઈ હીટ વેબસિરિઝ હોય તો એમાં મિરઝાપુરનું નામ જરૂર આવે છે. કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને યુપીના ગેંગસ્ટરની કહાની જોવા જેવી છે. હાલ અતીક અહેમદની હત્યા બાદ સોશિયલ મીડિયા પર આ વેબસિરિઝ ખુબ વાયરલ થઈ રહી છે. શું આ ડબલ મર્ડર અને મિરઝાપુર વેબસિરિઝ વચ્ચે કોઈ કનેકશન છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?
આ પણ ખાસ વાંચો:  તાવ આવ્યો હોય અને બહુ મન થાય તો સહવાસ કરાય? જાણો સેક્સ અંગે શું કહે છે નિષ્ણાતો


ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરાફ અહેમદની ગઈ કાલે ગોળી મારીને સરેઆમ હત્યા કરી દેવામાં આવી. પોલીસ જાપ્તામાં આરોપીઓ મીડિયા ચેનલને ઈન્ટરવ્યૂ આપી રહ્યાં હતા એજ આ ઘટના બની હતી. અચાનક હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. એક બાદ એક ગોળીઓ અતીક અને અશરફના શરીરમાં ધરબી દેવામાં આવી.


ઉલ્લેખનીય છેકે, ગઈકાલે રાત્રે પ્રયાગરાજ ખાતેની જાણીતી કોલેજ બહાર આ ઘટના બની. જેમાં બન્ને ભાઈઓને બંનેને ગોળી વાગી હતી, જે બાદ બંનેનું મોત થયું હતું. આ ઘટના પ્રયાગરાજમાં બની હતી. હવે અતીક અહેમદની હત્યાનો મામલો દરેક જગ્યાએ ચર્ચામાં છે, તેની સાથે જ વેબ સિરીઝ મિર્ઝાપુર પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે.


આ પણ ખાસ વાંચોઃ  એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે? આ પણ ખાસ વાંચોઃ  Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ


લોકો ટ્વિટર પર મિર્ઝાપુરને અતિક અહેમદ સાથે જોડીને ટ્વિટ કરી રહ્યા છે. વાસ્તવમાં, મિર્ઝાપુર પ્રાઇમ વિડિયોની ખૂબ જ લોકપ્રિય ક્રાઇમ થ્રિલર શ્રેણી છે, જે લોકોમાં એક અલગ જ ફેન ફોલોઇંગ ધરાવે છે. ત્યારે જોઈએ આ આ ઘટનાને સાંકળીને લોકો સોશિયલ મીડિયા પર શું કહી રહ્યાં છે.


 


ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી આ પણ ખાસ વાંચોઃ  બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન આ પણ ખાસ વાંચોઃ  Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો


અન્ય એક ટ્વિટર યુઝરે ટ્વિટ કર્યું, "મિર્ઝાપુર વાસ્તવિક યુપીની તુલનામાં કંઈ નથી." લોકોની આવી અનેક ટ્વિટ જોવા મળી રહી છે.


સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે ​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ