સાધુ-સંતોએ દિગ્ગજ નેતાને લગાવી ફટકાર, કહ્યું-`મંદિરોના સોના પર કોંગ્રેસની કેમ નજર છે?
ધાર્મિક ટ્રસ્ટોના સોનાના ભંડારને નિયંત્રણમાં લેવાના કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણના સૂચન પર વિવાદ વધી રહ્યો છે. 13મી મેના રોજ તેમણે આપેલા સૂચન બાદ ગઈ કાલે સ્પષ્ટતા કરતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના સૂચનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. તેમનું કહેવું હતું કે ગોલ્ડ ડિપોઝિટ સ્કિમ તો વાજપેયી સરકારે શરૂ કરી હતી અને 2015માં મોદી સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કિમ લાવી હતી. જો કે પૃથ્વીરાજ ચૌહાણના આ સૂચન પર સાધુ સંતો ભડકી ગયા છે. અને તેમણએ કહ્યું કે કોંગ્રેસની નજર મંદિરોના સોના પર કેમ છે.
નવી દિલ્હી: ધાર્મિક ટ્રસ્ટોના સોનાના ભંડારને નિયંત્રણમાં લેવાના કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણના સૂચન પર વિવાદ વધી રહ્યો છે. 13મી મેના રોજ તેમણે આપેલા સૂચન બાદ ગઈ કાલે સ્પષ્ટતા કરતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના સૂચનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. તેમનું કહેવું હતું કે ગોલ્ડ ડિપોઝિટ સ્કિમ તો વાજપેયી સરકારે શરૂ કરી હતી અને 2015માં મોદી સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કિમ લાવી હતી. જો કે પૃથ્વીરાજ ચૌહાણના આ સૂચન પર સાધુ સંતો ભડકી ગયા છે. અને તેમણએ કહ્યું કે કોંગ્રેસની નજર મંદિરોના સોના પર કેમ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube