Narendra Modi Birthday: PM Modi નો 73મો જન્મદિવસ આજે, દેશવાસીઓને આપશે આ 3 ભેટ
PM Modi Birthday: આજે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) નો જન્મદિવસ છે. PM મોદી આજે દેશવાસીઓને ઘણી ભેટ આપશે. આ સાથે અનેક વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે.
Narendra Modi 73th Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નો આજે 73મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદી દેશવાસીઓને ત્રણ ખાસ ભેટ આપશે. આજે પીએમ મોદી ઘણા ખાસ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદીના જન્મદિવસ (Narendra Modi Birthday) પર ભાજપ ઘણા કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. તમને જણાવી દઈએ કે આજે તેમના જન્મદિવસ નિમિત્તે પીએમ મોદી યશોભૂમિ કન્વેન્શન સેન્ટર (Yashobhoomi Convention Centre) નું ઉદ્ઘાટન, પીએમ વિશ્વકર્મા યોજના (Vishwakarma Scheme) નું ઉદ્ઘાટન અને દિલ્હી એરપોર્ટ મેટ્રો લાઇન એક્સટેન્શનના ઉદ્ઘાટન (Metro Inauguration) સહિત ઘણા વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે.
PM Modi Birthday: જાણો PMએ છેલ્લા 5 વર્ષમાં કેવી રીતે અને ક્યાં ઉજવ્યો જન્મદિવસ
નરેન્દ્ર મોદીનો આ ફિલ્મોમાં રહ્યો છે સૌથી મોટો રોલ, જાણો કયા હીરોએ ભજવી છે ભૂમિકા
PM Modi Birthday: આ રાજ્યમાં PM મોદીનું છે એક મંદિર,જ્યાં ભક્તો કરે છે પૂજા અને આરતી
મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન
PM મોદી આજે સવારે 11 વાગ્યે મેટ્રો ટ્રેન દ્વારા ધૌલા કુઆનથી દ્વારકા સેક્ટર 25 જશે. સૌથી પહેલા PM મોદી દ્વારકા સેક્ટર 25 મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ IICCમાં જશે. ત્યાં 4 કેન્દ્રીય મંત્રી પીએમ મોદીનું સ્વાગત કરશે. પીએમ મોદી IICCની મુલાકાત લેશે. ત્યારબાદ પીએમ મોદી IICCનું નામ આપશે.
PICS: એકદમ ગ્લેમરસ છે શ્રીલંકાના આ ક્રિકેટર્સની વાઇફ, ફોટો જોઇને ખુલી રહી જશે આંખો!
ગણેશોત્સવથી ગભરાતા હતા અંગ્રેજો, આઝાદીની લડાઇમાં આ રીતે ભજવી હતી મોટી ભૂમિકા
ઘરેબેઠાં 3D ફિલ્મ જોવાનો સસ્તો જુગાડ, સાધારણ ટીવીને કરી દેશે કન્વર્ટ
વિશ્વકર્મા યોજનાની કરશે શરૂઆત
ત્યારબાદ વડાપ્રધાન મોદી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરશે. જાણી લો આજે દેશભરમાં વિશ્વકર્મા પૂજા પણ કરવામાં આવે છે. આ પ્રસંગે કેન્દ્ર સરકાર આજે વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરી રહી છે. વિશ્વકર્મા યોજના હેઠળ કામદારોને 15,000 રૂપિયાની ટૂલકીટ આપવામાં આવશે. આ સાથે 1 લાખ રૂપિયાની લોન પણ 5 ટકા વ્યાજ પર આપવામાં આવશે. પછી પ્રથમ લોન ચૂકવ્યા બાદ કામદારોને 2 લાખ રૂપિયાની લોન મળશે. જાણો PM મોદીનું ભાષણ લગભગ 12:30 વાગ્યે થશે.
પિતાને વેચવી પડી ઘરની બધી જ સંપત્તિ, ચલાવવી પડી રિક્ષા, જેથી પુત્ર બની શકે IAS
Car Tips: કારના સ્ટીયરિંગ વ્હીલ પર કવર ચઢાવવું જોઇએ કે નહી? જાણી લો સચ્ચાઇ
'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત
નોંધનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે 'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાન આજથી શરૂ થઇને ગાંધી જયંતિ એટલે કે 2જી ઓક્ટોબર સુધી ચાલશે. આ સિવાય આજે ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદ જશે. અહીં તે તેલંગાણા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. અમિત શાહ અહીં નિઝામ સમર્થકો સામે લડનારા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપશે અને તિરંગો લહેરાવશે.
શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ, જો તમને ખબર હોય તો તમારે બેંકમાં જવું નહીં પડે
લોકસભા ચૂંટણીમાં વોટ નહી આપનારના ખાતામાંથી કપાઇ જશે 350 રૂપિયા, જાણો શું છે સચ્ચાઇ?
શનિદેવ બનાવવા જઇ રહ્યા છે એકસાથે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર વરસશે છપ્પરફાડ પૈસા!
મહાગોચર કરશે ભાગ્યોદય, જાણો કઇ રાશિવાળાનું આગામી 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube