New Rules 2024: વર્ષ 2024 થી બદલાઇ જશે આ નિયમો, કોઇ કામ અધૂરુ હોય પુરી કરી લેજો, નહીંતર પસ્તાશો
New Rules 2024: નવું વર્ષ હમણાં જ દસ્તક આપવાનું છે, તેથી આ વર્ષ એટલે કે 2023નું કોઈ કામ અધૂરું ન રહે તેની ખાતરી કરવી જરૂરી છે. કારણ કે ઘણા એવા નિયમો છે જે વર્ષ 2024ની પહેલી તારીખથી બદલાઈ જશે.
New year 2024: નવા વર્ષ એટલે કે વર્ષ 2024ના આગમનને ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષને આવકારવા લોકો પાર્ટીની તૈયારીઓમાં વ્યસ્ત છે તો કેટલાક લોકો નવા વર્ષ માટે સંકલ્પો પણ કરશે. પરંતુ નવા વર્ષને લઈને કેટલીક એવી બાબતો છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હકીકતમાં વર્ષ 2024 ની પહેલી તારીખથી જીએસટીના દર અને સિમ ખરીદવાના નિયમો જેવા કેટલાક સરકારી કામોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. એવામાં ચાલો જાણીએ કે 1 જાન્યુઆરી, 2024 થી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને કયું કામ આ વર્ષે જ એટલે કે 2023 માં તરત જ પૂરુ કરવું જોઈએ.
કેવી રીતે પેદા થયા કૌરવો? મહાભારતના 100 કૌરવોના પેદા થવાની કહાની
હવે એક જ ઇયરબડ્સ પર સાંભળો બે-બે ગીત, આ સરળ ટ્રિક લાગશે કામ
GST દરમાં ફેરફાર
નવા વર્ષના પહેલા દિવસથી GSTના દરમાં ફેરફાર થશે. તે 8% થી વધીને 9% થશે. આ વધારો 1 જાન્યુઆરી, 2024 થી અમલમાં આવશે અને વ્યવસાયોએ ફેરફારને પ્રતિબિંબિત કરવા માટે તેમની સિસ્ટમ્સ તેમજ કિંમતો અપડેટ કરવી પડશે.
નાસ્તાના મેન્યૂમાં કરો ફેરફાર, આ વસ્તુ સામેલ કરશો તો ઝડપથી ઘટશે વજન
શિયાળામાં ગરમી અહેસાસ અપાવે છે આ 5 સૂપ, શરદી-ખાંસીથી મળશે રાહત
બેંક લોકેટ કરાર (Bank Locket Agreement)-
1 જાન્યુઆરી 2024થી બેંક લોકર કરારમાં ફેરફાર થશે. RBI દ્વારા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2023 સુધી નક્કી કરવામાં આવી છે. જો બેંક ગ્રાહક આમ કરતો નથી તો તેનું લોકર ફ્રીઝ કરવામાં આવશે. જે ગ્રાહકોએ બેંકમાં લોકર સુવિધાનો લાભ લીધો છે, તેઓએ ચોક્કસપણે આ તરફ ધ્યાન આપવું જોઈએ.
નાસ્તામાં ડીશ ભરીને પૌંઆ ખાઇ જવાની ટેવ હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ આડ અસરો
Myth & Facts: શું ડાયાબિટીઝમાં ફાયદાકારક હોય છે કારેલા? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
રોજગાર કાયદો પણ બદલાશે
જાન્યુઆરી 2024માં રોજગાર કાયદામાં ઘણા ફેરફારો થશે. પાર્ટ-ટાઇમ કામદારો તેમજ અનિયમિત કલાકોની રજાની ગણતરી કરવા માટે એક નવી પદ્ધતિ પણ ઉમેરવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે જે કર્મચારીઓ અલગ-અલગ કલાક કામ કરે છે અથવા કર્મચારીઓ જેઓ વર્ષના અમુક ભાગો માટે નોકરી કરે છે તેઓ આ વિશેષ પદ્ધતિ હેઠળ તેમની રજા લઈ શકશે.
Year Ender 2023: દેશના 10 અમીર લોકો, અંબાણી-અદાણી સિવાય આ લોકો પણ છે સામેલ
Tripti Dimri: કૂલ લુકમાં સ્પોર્ટ થઇ Animal ની 'Bhabhi 2', રાતોરાત બની નેશનલ ક્રશ
સિમ કાર્ડ ખરીદવા માટેના નિયમો
નવા વર્ષમાં સિમ કાર્ડની ખરીદી અને વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જો વ્યવસાયો સિમ કાર્ડ વેચવા માંગતા હોય, તો તેઓએ પહેલા સરકારમાં નોંધણી કરાવવી પડશે. તેઓએ કોને સિમ કાર્ડ વેચ્યા છે તેનો રેકોર્ડ પણ રાખવો પડશે. સીમ કાર્ડ ખરીદતી વખતે ગ્રાહક પોતાની ઓળખની માહિતી આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ભૂતોએ બનાવ્યું હતું 1000 વર્ષ જુનું શિવજીનું રહસ્યમયી મંદિર! આજસુધી નિર્માણ છે અધૂરુ
હદ થઇ ગઇ.... પતિએ સુહાગરાતનો વીડિયો કર્યો વાયરલ, દિયરે આચર્યું દુષ્કર્મ
સિમ કાર્ડ માટે KYC નિયમ
2024 થી સિમ કાર્ડ ખરીદતી વખતે KYC ઓનલાઈન સબમિટ કરવું પડશે. આ માટે કોઈ પણ પ્રકારનું પેપર કેવાયસી ન કરવું જોઈએ. જો તમારે 2024 માં સિમ કાર્ડ ખરીદવા માટે KYC કરાવવું હોય, તો તમારે ફક્ત e-KYC જ કરાવવું પડશે.
જો તમને પણ વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા હોય તો અવગણશો નહી, આવી શકે છે ઘાતક પરિણામો
Formula: આટલો પગાર હોય તો 'ઘરનું ઘર' ખરીદવું ફાયદાનો સોદો, ક્યારે ભાડે રહેવું જોઇએ?
મફત આધાર અપડેટ માટે છેલ્લી તારીખ
જો તમે આધાર કાર્ડમાં કોઈપણ માહિતી મફતમાં બદલવા માંગો છો, તો તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. જો તમે 1 જાન્યુઆરી, 2024 થી આધાર કાર્ડમાં કોઈ ફેરફાર અથવા અપડેટ કરવા માંગો છો, તો તમારે તેના માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
Electra Stumps: ક્રિકેટમાં થઇ નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી, દર વખતે થશે અલગ લાઇટ
Chanakya Niti: કુળનું નામ રોશન કરે છે આવા સંતાનો, કિસ્મતવાળા હોય છે આવા માતા-પિતા
સ્ટુડન્ટ વિઝા માટે નવા નિયમો
હવેથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો કોર્સ પૂરો નહીં કરે ત્યાં સુધી તેઓ વર્ક રૂટ વિઝા પર સ્વિચ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે નેધરલેન્ડ્સમાં કામ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરતા પહેલા તેમના વર્ક વિઝા માટે અરજી કરવી પડશે.
દરરોજ ઉઘાડા પગે ઘાસ પર ચાલશો મળશે ઘણા ફાયદા, બિમારીઓ ભાગશે દૂર
જિમ જતાં પહેલાં બિલકુલ ન કરો આ 5 ભૂલ, શરીરને થઇ શકે છે ભારે નુકસાન
કેનેડા જતા વિદ્યાર્થીઓનો ડબલ ખર્ચ
ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જવા માંગે છે. એવામાં ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ એજ્યુકેશન લોન લે છે અને દેશની બહાર પોતાનો અભ્યાસ કરે છે. જો કે વર્ષ 2024માં આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માંગતા હોય તો તેમણે બમણા પૈસા ખર્ચવા પડશે કારણ કે 1 જાન્યુઆરીથી કેનેડાએ ભારત સહિત અન્ય ઘણા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ માટે તેની ફી બમણી કરવાનો નિર્ણય લીધો છે.
આને કહેવાય શાનદાર ન્યૂ ઇયર, પહેલાં જ દિવસથી વધી જશે આ લોકો આવક
જાણો ક્યારે ગરોળી બનાવી શકે છે માલામાલ, સાક્ષાત લક્ષ્મી કરશે તમારા ઘરમાં વાસ