1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાતઃ નીતિન ગડકરી
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીતી કાર કે મોટા વાહનો પર ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ગુરૂવારે જાહેરાત કરી કે 1 જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે ફાસ્ટેગ (FASTag)ને ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ યાત્રીકો માટે ઉપયોગી છે કારણ કે રોકડ ચુકવણી, સમય અને ઈંધણની બચત થશે. ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂરીયાત રહેશે નહીં.
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ (FASTags) લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીતી કાર કે મોટા વાહનો પર ફાસ્ટેગ વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે.
મમતાને માત આપવા માટે ભાજપે બનાવ્યો 'માસ્ટર પ્લાન', મોર્ચો સંભાળશે સ્પેશિયલ ટીમ-7
ફાસ્ટેગને ઓનલાઇન પેમેન્ટ મોડથી મોબાઇલની જેમ રિચાર્જ કરાવી શકો છો. આ સિવાય ફાસ્ટેગને My FASTag એપ કે નેટબેન્કિંગ દ્વારા પણ રિચાર્જ કરાવી શકાશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube