નવી દિલ્હીઃ દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ (Israel Embassy Blast) બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ધમાકા બાદ ઘટનાની તપાસ કરી રહી છે. હવે એનએસજીને પણ બ્લાસ્ટની તપાસ માટે ઉતારવામાં આવી છે. ઇઝરાયલી દૂતાવાસ બહાર નેશનલ સિક્યોરિટી ગાર્ડની એક ટીમ શનિવારે બપોરે તપાસ માટે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇઝરાયલી દૂતાવાસની પાસે તપાસ કરવા પહોંચી NSG ની ટીમ
દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ (Embassy of Israel) ની બહાર બ્લાસ્ટ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ બાદ હવે એનએસજી પણ બ્લાસ્ટની તપાસ કરી રહી છે. 


Delhi Police) ની સ્પેશિયલ સેલે કાલે ઇઝરાયલ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટના સિલસિલામાં રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા કેટલાક ઈરાનીઓની પૂછપરછ કરી છે. જે વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં તે પણ સામેલ છે, જેના વીઝા સમાપ્ત થઈ ગયા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube