Egg Testing: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
Egg Quality Testing: માર્કેટમાં સિંથેટિક અને પ્લાસ્ટિકના ઇંડા આવે છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. આવો જાણીએ કે કેવી રીતે તમે અસલી અને નકલી ઇંડાની ઓળખ કરી શકો છો.
Organic Eggs vs Synthetic Eggs: દર વર્ષની માફક આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાં જ ફરી એકવાર માર્કેટમાં ઇંડાની ડિમાન્ડ વધી ગઇ છે. શિયાળામાં ઇંડાનું સેવન વધુ થાય છે, પરંતુ તમે જે ઇંડા ખાઇ રહ્યા છો તે શું અસલી છે? જી હાં, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે જોકે માર્કેટમાં આજકાલ નકલી ઇંડા પણ વેચાઇ રહ્યા છે. ઇંડાને અસલી કે નકલી હોવાની ઓળખ કર્યા વિના ખાવા તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આજના આ સમાચારમાં તમને અસલી અને નકલી ઇંડા સાથે જોડાયેલા ઓળખ વિશે જણાવીશું.
નોઇડાની ન્યૂટ્રિનિસ્ટ રીમા હિંગારાની કહે છે કે આજકાલ માર્કેટમાં આર્ટિફિશિયલ અથવા સિંથેટિક ઇંડા વેચાઇ રહ્યા છે. તે તમને ફાયદો પહોંચાડતા નથી, પરંતુ તમને બિમાર કરી શકે છે.
સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
- સિંથેટિક ઇંડાનો સફેદ પાર્ટ રફ હશે અને નેચરલ ઇંડાનો ભાગ ચીકણો હોય છે.
- ઇંડાને બાફ્યા બાદ, તેને છોલીને કાપતા જો તેનો યોક જરૂર કરતાં વધુ પીળો દેખાય તો સમજી જાવ ઇંડામાં કંઇક ગરબડ છે.
- બજારમાં સિંથેટિક ઇંડા ઉપરાંત પ્લાસ્ટિકના ઇંડા પણ વેચાય છે.આ ચાઇનાથી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે.
- નકલી ઇંડાનો સફેદ અને પીળો ભાગ, એક જ મટેરિયલમાંથી બને છે. એટલા માટે તેને મિક્સ કરતાં આ પરસ્પર મિક્સ થઇ જાય છે.
- ઇંડા તોડીને જોશો તો નકલી ઇંડાનો પીળો અને સફેદ પાર્ટ પરસ્પર મિક્સ થઇ જશે.
- કોઇ વાસમાં પાણી લો અને તેમાં ઇંડા નાખો. નકલી ઇંડા પાણીમાં ડૂબશે નહી, જ્યારે અસલી ડૂબી જશે.
- નકલી ઇંડાને ખુલામાં રાખવાથી તેમાં માખીઓ અને કીડીઓ ન ચડે તો સમજી જાવ તમારું ઇંડુ નકલી છે.
- નકલી ઇંડા આગના સંપર્કમાં આવતાં આગ પકડી લે છે, કારણ કે આ પ્લાસ્ટિકથી મળીને બન્યા હોય છે.
આ રીતે ભોજન કરશો તો થઇ જશો કંગાળ, આજે જ જાણી લો ભોજન સાથે જોડાયેલા આ 5 નિયમ નહીતર..
Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube