કેમ KISS કરે છે લોકો, શું તમે જાણો છો કિસ કરવા પાછળનું વિજ્ઞાન?

કીસ કરવાના ઘણા ફાયદા પણ છે તો ઘણા નુકસાન. કીસ કરવાથી એક ખાસ પ્રકારની અનુભૂતિ થાય છે. તેનો સંબંધ તમારા બાળપણ સાથે હોય છે. કીસ (Kiss Scientific Facts) મગજના એક ભાગને સક્રિય કરી દે છે જેનાથી ઇમોશન અને વિચારસણી પર અસર પડે છે. 

કેમ KISS કરે છે લોકો, શું તમે જાણો છો કિસ કરવા પાછળનું વિજ્ઞાન?

kiss benefits: કીસ કરવા પાછળ વિજ્ઞાન કામ કરે છે. આખરે આવું કેમ છે કે આ આપણને ગમે છે? એક કીસ કરવામાં ઘણી માંસપેશીઓનો ઉપયોગ થાય છે. જેમાં 26 કેલેરી સુધી ખર્ચ થાય છે. વૈજ્ઞાનિકના અનુસાર, પાર્ટનર જો 10 સેકન્ડ કરી તો લગભગ 8 કરોડ બેક્ટેરિયા એકબીજાને શેર કરે છે. આ વાત સાંભળવામાં વિચિત્ર લાગતું હશે. તેના ઘણા ફાયદા પણ છે તો ઘણા નુકસાન. કીસ કરવાથી એક ખાસ પ્રકારની અનુભૂતિ થાય છે. તેનો સંબંધ તમારા બાળપણ સાથે હોય છે. કીસ (Kiss Scientific Facts) મગજના એક ભાગને સક્રિય કરી દે છે જેનાથી ઇમોશન અને વિચારસણી પર અસર પડે છે. 

બે લોકોની કીસ કઇ વસ્તુઓનું કરે છે આદાન પ્રદાન
બે લોકો જ્યારે હોઠો વડે કીસ કરે છે તો સરેરાશ 9 મિલીગ્રામ પાણી, 0.7 મિલીગ્રામ પ્રોટીન, 0.18 મિલીગ્રામ ઓર્ગેનિક કમ્પાઉંડ્સ, 0.71 મિલીગ્રામ ફેટ્સ અને .45 મિલીગ્રામ સોડિયમ ક્લોરાઇડનું આદન પ્રદાન થાય છે. આ ઉપરાંત લગભગ 2 થી 26  કેલરી દર મિનિટે ખર્ચ થાય છે અને એક કીસને કરવા માટે 30 પ્રકારની માંસપેશીઓનો ઉપયોગ થાય છે. 

કિસ કરવાથી વધે ઇમ્યુનિટી
જ્યારે પાર્ટનરને કીસ કરો છો તો મગજમાંથી ઘણા પ્રકારના કેમિકલ નિકળે છે, જેનાથી મગજને શાંત કરવામાં મદદ મળે છે. તેનાથી ફક્ત ટેંશન જ ખતમ થતું નથી પરંતુ તમારું મગજ પણ ફ્રેશ થાય છે. તમને જાણીને આશ્વર્ય થશે કે જ્યારે હોઠ વડે કીસ કરવામાં આવે છે તો કીટાણુઓના સંપર્કમાં આવવાથી ઇમ્યુનિટી પણ વધે છે. 

કીસ કરવાથી આવે છે સુરક્ષાની ભાવના? 
એક રિપોર્ટ અનુસાર બાળપણમાં સતત કીસ અને હોઠોની ઉત્તેજનાના લીધે પ્રેમ અને સુરક્ષાનો ભાવ આવે છે. તેના લીધે આગળ પણ કિસ માટે એવી જ અનુભૂતિ આવે છે. 

કોઇને અડવાથી કેમ થાય છે ખાસ અનુભવ
જ્યારે પણ કોઇને અડીએ છીએ તો ખાસ અનુભવ થાય છે. જ્યારે પણ કોઇ હોઠથી કોઇ બીજાને અડીએ છીએ તો તેમાં તમારા સ્પર્શની અનોખી અનુભૂતિ હોય છે. કારણ કે હોઠ એકદમ સંવેદનશીલ હોય છે. 

હોઠના છેડે હોય છે નર્વ ન્યૂરોન્સ
રિપોર્ટ અનુસાર જનનાંગના ઉપરાંત હોઠના છેડે પણ પણ નર્વ ન્યૂરોન્સ હોય છે. આટલા શરીરના કોઇપણ ભાગે પણ હોતા નથી. આંખની ઠીક નીચે સિબેસિયસ ગ્રંથીઓ હોય છે જે અનોખી ગંધ ઉત્પન્ન કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news