UPમાં મજૂરોને મળશે રોજગાર, PM મોદીએ લોન્ચ કર્યું આત્મનિર્ભર અભિયાન
લોકડાઉન (Lockdown) બાદ દેશની અર્થવ્યવસ્થાને ફરીથી દોડાવવા માટે કેન્દ્ર સરકારે હવે પોતાની જાહેરાતને હકીકતમાં ફેરવવાની શરૂઆત કરી દીધી છે. આ જ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તર પ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન (Atma Nirbhar UP Rojgar Abhiyan) લોન્ચ કર્યું.
નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) બાદ દેશની અર્થવ્યવસ્થાને ફરીથી દોડાવવા માટે કેન્દ્ર સરકારે હવે પોતાની જાહેરાતને હકીકતમાં ફેરવવાની શરૂઆત કરી દીધી છે. આ જ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તર પ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન (Atma Nirbhar UP Rojgar Abhiyan) લોન્ચ કર્યું.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube