Currency Note PIB Fact Check and Latest News : મોદી સરકારે કરેલી નોટબંદી બાદ તે સમયે ચાલતી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી દેવાઈ હતી. દેશભરમાં નોટ વિતરણ બાદ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો બદલાવી ન હોત તો હવે તમારી પાસે બીજી તક છે... RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) તરફથી મોટી માહિતી સામે આવી રહી છે. શું તમારી પાસે હજુ પણ ઘરમાં જૂની નોટો છે? જો હા, તો ચાલો જાણીએ કે સરકારે શું વાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નદીમાં તરતા દેખાયા ચલણી નોટોના ઢગલાબંધ બંડલ! નદીમાંથી પૈસા લેવા પડાપડી!
​આ પણ ખાસ વાંચોઃ  અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો એક પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બદલવાની વાત છે. વાયરલ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ વિદેશી નાગરિકો માટે ભારતીય ડિમોનેટાઈઝ્ડ ચલણી નોટો બદલવાની સુવિધાને આગળ વધારી છે.


આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત


સત્ય શું છે?
જ્યારે આ પોસ્ટની તપાસ કરવામાં આવી ત્યારે ગંભીરતા જોતા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB ફેક્ટ ચેક)ની ફેક્ટ ચેક ટીમે મામલાની તપાસ કરી અને તેનું સત્ય બહાર લાવ્યું. PIBએ આ વાયરલ પોસ્ટની હકીકત તપાસી છે. PIB ફેક્ટ ચેકે કહ્યું કે, વિદેશી નાગરિકો માટે 500-1000ની જૂની નોટો બદલવાની સુવિધા વધારવાનો દાવો ખોટો છે.


આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ  Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
આ પણ ખાસ વાંચોઃ  
ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવા અંગે ટ્વીટ કરીને તેમણે કહ્યું કે વિદેશી નાગરિકો માટે ભારતીય નોટબંધી કરાયેલ ચલણી નોટો બદલવાની સુવિધા 2017માં સમાપ્ત થઈ ગઈ છે. 500 અને 1000ની નોટો બદલવાને લઈને આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.


આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ? આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! ​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral