નવી દિલ્લીઃ યૂનેસ્કોને વિશ્વ ધરોહરની સૂચિમાં મધ્ય પ્રદેશમાં આ 2 સ્થળોનો થયો સમાવેશ. જેમાં નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાધાટ અને સતપૂડા ટાઈગર રિઝર્વમાં તેનો સમાવેશ થયો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની સંસ્થા, AISએ યૂનેસ્કો વિશ્વ ધરોહરની સૂચિમાં 9 સ્થળોનો કર્યો સમાવેશ. જેમાંથી 6 સ્થળો પર સંભવિત સૂચીમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે 2 સ્થળોને સમાવેશ કરવામાં આવ્યો છે. નર્મદા ઘાટી પર સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાઘાટ અને સતપૂડા ટાઈગર રિઝર્વનો પણ સમાવેશ છે. તમને જણાવી દઈએ કે પર્યટનના પ્રમુખ સચિવ શિવશેખર શુક્લાએ જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં અત્યારે એવુ રાજ્ય બની ગયું છે કે જ્યાં 2 સ્થળોનો યુનેસ્કોમાં સમાવેશ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Twitter ની મોટી જાહેરાત, હવે બ્લૂ ટિક માટે તમે પણ કરી શકો છો અરજી, આ રહી પ્રોસેસ
   
આ સૂચીમાં આ 2 નામનો થયો સમાવેશ:
મધ્ય પ્રદેશમાં આ 2 સ્થળોના સિવાય મહારાષ્ટ્રના મરાઠા સૈન્ય વાસ્તુકલા, વારાણસીના ગંગાઘાટ રિવરફ્રંટ. હાયર બેંકલ, મેગાલિથિક સાઈટ, અને કાંચીપૂરમના મંદિરોનો પણ યાદીમાં સમાવેશ કરાયો છે.



 
પ્રદેશ માટે આ એક ગૌરવની વાત છે:
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટનમંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે 6 સ્થળોને યૂનેસ્કોની યાદીમાં સમાવેશ કર્યો. સાથે જ મધ્યપ્રદેશમાં આ 2 સ્થળો માટે એક ગૌરવની વાત. સાથે જ તેમને કહ્યું કે મધ્ય પ્રદેશમાં રહેવાસીઓ માટે આ એક સારા સમાચાર છે.


JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?


કુલ 9 સ્થળોનું નામ યાદીમાં સામેલ:
યૂનેસ્કોએ વલ્ડ હેરિટેજમાં 9 સ્થળોમાં નામનો કર્યો છે સમાવેશ. આમાં મધ્યપ્રદેશની નર્મદા ખીણમાં ભેદાઘાટ-લમહેતાઘાટ, મધ્યપ્રદેશમાં સતપુરા ટાઇગર રિઝર્વ, અરુણાચલ પ્રદેશમાં ટેલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, કોંકણનો જિયોગ્લાઇફ, તમિળનાડુમાં કાંચીપુરમનાં મંદિરો, કર્ણાટકનાં બેનકલ મેગાલિથિક સ્થળ, મુબારક મંડળીનો સમાવેશ થાય છે. જમ્મુમાં મરાઠા મહારાષ્ટ્રમાં લશ્કરી સ્થાપત્યને નામાંકન માટે મોકલવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube