#SelfiewithTiranga : રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી ખેંચી સોશિયલ મીડિયા પર કરો પોસ્ટ, ZEE સાથે જોડાઓ
આ અભિયાનમાં આઝાદીના મહાપર્વ પ્રસંગને તમારા માટે ખાસ બનાવવા માટે આવો ZEE સાથે જોડાઓ અને આપણી આન-બાન-શાન એવા ત્રિરંગા રાષ્ટ્રધ્વજ સાથે તમારો ફોટો શેર કરીને એક અદભૂત આનંદ મેળવો
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના રંગમાં રસતરબોળ 'ન્યૂ ઈન્ડિયા' 15 ઓગસ્ટના રોજ આઝાદી દિવસની ઉજવણી કરવાનો છે. આઝાદીના આ મહાપર્વને તમારા માટે ખાસ બનાવવા માટે ZEE લઈને આવ્યું છે એક વિશેષ અભિયાન. તમે પણ આઝાદીના આ મહાપર્વમાં જોડાઈને તમારી ભાગીદારી વ્યક્ત કરી શકો છો.
આ માટે તમારે વિશેષ કંઈક કરવાનું નથી. દેશના રાષ્ટ્રધ્વજ ત્રિરંગા સાથે તમારે એક સેલ્ફી ખેંચવાની છે અને તેને #SelfiewithTiranga સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાની છે. અમે તમારા આ ફોટાને ઝી ન્યૂઝ (Zee News) વેબસાઈટ પર પ્રકાશિત કરીશું.
આ અભિયાનમાં આઝાદીના મહાપર્વ પ્રસંગને તમારા માટે ખાસ બનાવવા માટે આવો ZEE સાથે જોડાઓ અને આપણી આન-બાન-શાન એવા ત્રિરંગા રાષ્ટ્રધ્વજ સાથે તમારો ફોટો શેર કરીને એક અદભૂત આનંદ મેળવો.
જુઓ LIVE TV....