નવી દિલ્હી : વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પોતાની પાર્ટીનાં નેતાઓ જયરામ રમેશ અને અભિષેક મનુ સિંધવી પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને અભિષેક મનુ સિંધવી પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશના તર્કનું સમર્થન કર્યું કે, વડાપ્રધાન મોદીને ખરાબ લેખાવવા ખોટી વાત છે. શશિ થરૂરે એક ટ્વીટમાં કહ્યું કે, હું 6 વર્ષથી દલિલ કરી રહ્યો છું કે જો નરેન્દ્ર મોદી કોઇ યોગ્ય કામ કે વાત કરે છે ત્યારે તેમની સરાહના થવી જોઇએ.જેથી જ્યારે તેઓ કંઇ ખોટુ કરે ત્યારે તેની ટિકા કરીએ તો ટિકાની વિશ્વસનીયતા જળવાઇ રહે. હું વિપક્ષમાં અન્ય લોકોના તે મંતવ્યો પર સંમતીનું સ્વાગત કરુ છું, જેના માટે મારી જે તે સમયે ખુબ ટિકા થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી કાલે શ્રીનગર જાય તેવી શક્યતા, સાથે જશે 9 વિપક્ષી નેતાઓનું દળ


પી.ચિદમ્બરમ અને પુત્ર કાર્તીની ખેર નહી, CBI 5 દેશોમાંથી શોધી કાઢશે તેમના કાળાકરતુત
મોદી દ્વારા કરવામાં આવેલા કામને સમજો
એક પુસ્તકના લોન્ચિંગ પ્રસંગે જયરામ રમેશે ગુરૂવારે કહ્યું હતું, સમય આવી ચુક્યો છે કે હવે આપણે 2014-2019 વચ્ચે મોદી દ્વારા કરવામાં આવેલા કામને સમજીએ. જેના કારણે તેઓ મતદાતાઓનાં 30 ટકાથી વધારે મત પ્રાપ્ત કરીને સત્તામાં પાછા ફર્યા. રમેશે કહ્યું કે, મોદી એવી ભાષામાં વાત કરીએ છીએ, જે લોકોને તેમની સાથે જોડે છે. 
VIDEO: રાજનાથ સિંહે કહ્યું સંરક્ષણ મંત્રી બન્યો ત્યારથી હથિયારોની યાદ વધારે આવે છે
પતંજલી યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી, એમ્સમાં દાખલ
તેમણે આગળ કહ્યું કે, જ્યા સુધી આપણે તે નથી સ્વિકારી લેતા કે તેઓ એવું કામ કરી રહ્યા છે, જેને જનતા સરાહતી હોય જેને પહેલા કરવામાં આવેલું ન હોય, ત્યા સુધી આપણે તેમનો સામનો કરવામાં સમર્થ નહી થઇ શકીએ. રમેશના અનુસાર  આ સાથે જ જો તમે હંમેશા તેમને ખોટા અથવા ખરાબ કહેશો તો તેમનો મુકાબલો નહી કરી શકો.