ગણતંત્ર પર્વ પર વાયરલ થયો સ્મૃતિ ઈરાનીનો એક ઈમોશનલ વીડિયો, તમે પણ જુઓ
આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર દરેક લોકો પોતપોતાની રીતે લોકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બીજી તરફ, આ દિવસે આપણા દેશના તે નાયકોને પણ યાદ કરવામાં આવે છે, જેમણે દેશને વધુ ઉંચાઈઓ પર પહોંચાડ્યો. તેના વિશે ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જોવા મળે છે. આ વીડિયોમાં એટલો ઉત્સાહ છે કે તે તમારી નસોમાં દેશભક્તિની ભાવના ભરી દેશે. વીડિયો જોયા પછી તમે એક જ વાત કહેશો ભારત માતા કી જય.
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
વીડિયો જોઈને તમે થઈ જશો ઈમોશનલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં તમે સાંભળી શકો છો કે તે અટલ બિહારી વાજપેયીના એક નિવેદન વિશે કહી રહી છે. તે કહે છે કે અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું કે ભારત જમીનનો ટુકડો નથી. તેઓ જીવંત રાષ્ટ્રપૂરુષ છે. તેમણે કહ્યું હતું કે આ વંદનની ભૂમિ છે, અભિનંદનની ભૂમિ છે. આ અપર્ણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે.
આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત
જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube