સુશાંત કેસની તપાસમાં મોટું વિધ્ન, તપાસ માટે ગયેલા પટણા સિટી SPને BMCએ કર્યાં ક્વોરન્ટાઈન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput case) કેસની તપાસ કરવા બિહારથી મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારી (Patna City SP Vinay Tiwari) ને 15 ઓગસ્ટ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તિવારીએ મુંબઈમાં પહેલી રાત એસઆરપીએફના ગોરેગાંવ કેમ્પ ખાતે વિતાવવી પડી. તિવારીને ક્વોરન્ટાઈન કરવામાં આવતા બિહાર પોલીસે નારાજગી વ્યક્ત કરી છે. બિહાર પોલીસ (Bihar Police) નું કહેવું છે કે પટણા સીટી એસપી વિનય તિવારીને હોમ ક્વોરન્ટાઈન નહીં પરંતુ અમારી તપાસ રોકવા માટે તેમને એક પ્રકારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યાં છે. બિહાર પોલીસની તપાસ રોકવા માટે આ પગલું જાણી જોઈને લેવાયું છે.
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput case) કેસની તપાસ કરવા બિહારથી મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારી (Patna City SP Vinay Tiwari) ને 15 ઓગસ્ટ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તિવારીએ મુંબઈમાં પહેલી રાત એસઆરપીએફના ગોરેગાંવ કેમ્પ ખાતે વિતાવવી પડી. તિવારીને ક્વોરન્ટાઈન કરવામાં આવતા બિહાર પોલીસે નારાજગી વ્યક્ત કરી છે. બિહાર પોલીસ (Bihar Police) નું કહેવું છે કે પટણા સીટી એસપી વિનય તિવારીને હોમ ક્વોરન્ટાઈન નહીં પરંતુ અમારી તપાસ રોકવા માટે તેમને એક પ્રકારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યાં છે. બિહાર પોલીસની તપાસ રોકવા માટે આ પગલું જાણી જોઈને લેવાયું છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube