નવી દિલ્લીઃ ઈન્ટરનેટ યુઝર્સ માટે સારા સમાચાર છે. ભારત સરકાર દ્વારા પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના ડ્રીમ પ્રોજેક્ટને રોકેટગતિએ આગળ વધારવા માટે દેશભરમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દેવામાં આવી છે. મોદી કેબિનેટે આ હરાજીને મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ મુજબ હરાજીમાં સફળ રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5જી સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે છે. 8 જુલાઈથી 5જી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે. સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી 5જી સેવા શરૂ કરવાનો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ Katrina Kaif લગ્ન પછી પણ Vicky Kaushalના બદલે આ શખ્સ જોડે વિતાવે છે વધારે સમય! કંઈ બોલી નથી શકતો પતિ
 


શું ગલીના છોકરા સાથે ચાલી રહ્યું છે બચ્ચન પરિવારની પુત્રીનું ઈલુઈલુ? સોશિયલ મીડિયા પર ચર્ચા

5G આવવાથી શું ફાયદો થશે?
યૂઝર ઝડપી સ્પીડથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે
વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે
યુ-ટ્યૂબ પર વીડિયો બફરિંગ વિના ચાલી શકશે
વોટ્સ એપ કોલમાં અવાજ અટકશે નહીં
મૂવી 2-થી 25 સેકંડમાં ડાઉનલોડ થઈ જશે
કૃષિ ક્ષેત્રમાં ખેતરની દેખરખમાં ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે
મેટ્રો- સ્વ સંચાલિત ગાડીઓને ઓપરેટ કરવી સરળ બનશે
વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીમાં રોબોટનો ઉપયોગ કરી શકાશે
વધારેમાં વધારે કમ્પ્યૂટર સિસ્ટમને કનેક્ટ કરવું શક્ય બનશે

આ પણ વાંચોઃ  'જવાન અને હોટ દેખાવા માટે પોટી ખાવી પડશે તો પણ ખાઈશ'- દુનિયાની સૌથી સેક્સી હીરોઈનનું નિવેદન

કયા-કયા શહેરોમાં લોન્ચ થઈ શકે 5G ઈન્ટરનેટ?    
ચંડીગઢ
ગુરુગ્રામ
દિલ્લી
લખનઉ
કોલકાતા
હૈદરાબાદ
અમદાવાદ
જામનગર
ગાંધીનગર
મુંબઈ, પુણે
બેંગલુરુ
ચેન્નઈ

આ પણ વાંચોઃ  ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતા જ કેમ થઈ જાય છે હીરોનું મોત? અત્યાર સુધી 5 હીરો સહિત 7 લોકોનો લેવાયો છે ભોગ!

આ પણ વાંચોઃ  શરીર પર આ 7 નિશાન વાળી મહિલાઓ હોય છે કિસ્મતવાળી, દરેક જગ્યાએ થાય છે સફળ

આ પણ વાંચોઃ  શું તમારા રસોડામાં પણ ફરે છે વંદા? કોકરોચથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય

આ પણ વાંચોઃ  વિદેશ જતા પહેલાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પરેશાનીઓનો પાર નહીં રહે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube