TOP-10 College for B.TECH and MBA: દેશભરની શ્રેષ્ઠ સંસ્થાઓની યાદી સોમવારે જાહેર કરવામાં આવી છે. એકંદર કેટેગરીમાં IIT મદ્રાસ ટોપ પર છે. યુનિવર્સિટીઓમાં IICS પ્રથમ સ્થાને છે અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) બીજા સ્થાને છે. જો તમે પણ સારી રીતે અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા માંગો છો, તો અમે તમને કરોડો રૂપિયાના પેકેજવાળી શ્રેષ્ઠ સંસ્થાઓ વિશે જણાવી રહ્યા છીએ. ચાલો યાદી જોઈએ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન


આ કોલેજોએ બાજી મારી
આ વર્ષે IIT મદ્રાસે એકંદર રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આવી સ્થિતિમાં, તમે અહીંથી B.Tech નો અભ્યાસ પણ કરી શકો છો. જ્યારે, દિલ્હી AIIMS મેડિકલ અભ્યાસમાં પ્રથમ ક્રમે છે.


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું


આ ટોપ-10 કોલેજો છે જ્યાંથી તમે અભ્યાસ કરી શકો છો
IIT મદ્રાસ, IISc બેંગ્લોર, IIT દિલ્હી, IIT બોમ્બે, IIT કાનપુર, AIIMS દિલ્હી, IIT ખડગપુર, IIT રૂરકી, IIT ગુવાહાટી અને JNU.


આ છે ટોપ-10 એન્જિનિયરિંગ કોલેજો 
IIT મદ્રાસ, IIT દિલ્હી, IIT મદ્રાસ બોમ્બે, IIT મદ્રાસ કાનપુર, IIT મદ્રાસ રૂરકી, IIT મદ્રાસ ખડગપુર, IIT ગુવાહાટી, IIT હૈદરાબાદ, NIT ત્રિચી, જાદવપુર યુનિવર્સિટી.


સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો


ટોચની યુનિવર્સિટીઓ
IISc બેંગ્લોર, JNU, જામિયા મિલિયા ઇસ્લામિયા, જાદવપુર યુનિવર્સિટી, BHU, મણિપાલ યુનિવર્સિટી, અમૃતા વિશ્વ વિદ્યાપીઠ, VIT, AMU, હૈદરાબાદ યુનિવર્સિટી.


Suhagrat: સુહાગરાતે ભૂલથી પણ ન કરવી આ 5 ભૂલ, નહીતર દાંપત્ય જીવનમાં પડશે ડખા
Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી
Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા


આ છે ભારતની ટોપ-10 બિઝનેસ સ્કૂલ
IIM અમદાવાદ, IIM બેંગ્લોર, IIM કોઝિકોડ, IIT કલકત્તા, IIT દિલ્હી, IIM લખનૌ, IIM મુંબઈ, IIM ઇન્દોર, ઝેવિયર, જમશેદપુર, IIT બોમ્બે.


ફક્ત 11 રૂપિયામાં પોતાને 'ભાડે' કેમ આપે છે આ છોકરી? ચોંકાવનારું છે કારણ
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube