નવી દિલ્હી : પોતાનાં નિવેદનનાં કારણે સમાચારમાં રહેનારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રવિવારે એક વધારે નિવેદન આપ્યું છે. મુંબઇમાં આયોજીત એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, સપના દેખાડનારા નેતા લોકોને સારા લાગે છે, પરંતુ દેખાડેલા સનપા જો પુરા નહી કરો તો જનતા તેમને માર પણ મારે છે, એટલા માટે સપા તેવા જ દેખાડો જે પુરા થઇ શકે તેમ હોય. હું સપના દેખાડનારા લોકોમાંથી નથી. હું જે બોલું છું તે 100 ટકા ડંકાની ચોટ પર પુર્ણ થાય જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીયૂષ ગોયલની જાહેરાત, Train-18 વંદે ભારત એક્સપ્રેસ તરીકે ઓળખાશે

અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં પરાજય બાદ પાર્ટીના ભાજપના પૂર્વ અધ્યક્ષ ગડકરીએ આ નિવેદન આપીને વિવાદ પેદા કરી દીધો હતો કે પાર્ટીનાં નેતૃત્વને પરાજય અને અસફળતાઓનો સ્વિકાર કરવો જોઇએ. 


પ્રિયંકાના ચોકલેટી ચહેરા પર રાજકારણ, BJP પાસે ખડ્ડુસ ચહેરા માટે હેમા પાસે કરાવે છે ડાંસ


ગંગાની સફાઇ માટે PM મોદીની 1900 ગીફ્ટ્સની નિલામી, સૌથી સસ્તી બોલી 100 રૂપિયા

ગડકરીને ઉપવડાપ્રધાન બનાવવાની માંગ
મહારાષ્ટ્રના મુખ્ય ખેડૂત નેતા કિશોર તિવારીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ને પત્ર લખીને મોદીનાં બદલે ગડકરીને લાવવાની માંગ કરી હતી. બીજી તરફ ભાજપનાં વરિષ્ઠ નેતા સંઘીપ્રિય ગૌતમ પણ જાન્યુઆરીમાં જ ગડકરીને ઉપવડાપ્રધાન બનાવવાની માંગ કરી ચુક્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ કાર્યક્રમમાં બોલિવુડમાં ખલ્લાસ ગર્લ ઇશા કોપિકરને પણ ભાજપનું સભ્ય પદ અપાવ્યું હતું.