ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ
રાજ્યસભામાં મોદી સરકારે આપેલી જાણકારી મુજબ પર્યટનપ્રેમીઓ હવે ખુશખુશાલ થઈ જાઓ. સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારતીય નાગરિકો માટે દુનિયાના 16 દેશોમાં વિઝા ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ છે.
નવી દિલ્હી: રાજ્યસભામાં મોદી સરકારે આપેલી જાણકારી મુજબ પર્યટનપ્રેમીઓ હવે ખુશખુશાલ થઈ જાઓ. સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે ભારતીય નાગરિકો માટે દુનિયાના 16 દેશોમાં વિઝા ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ છે.
Fit India Movement 2020: PM મોદીએ કોહલીને કહ્યું- તમારું નામ અને કામ બંને વિરાટ
16 દેશોમાં વિઝા ફ્રી વિઝિટ
આ 16 દેશો કે જેની જાણકારી હાલમાં જ સંસદમાં આપવામાં આવી તે ભારતીયો માટે વિઝા ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આદેશોએ દુનિયાના દરેક દેશ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવી નથી. જે દેશોની મુસાફરી કરવા માટે પાસપોર્ટધારક ભારતીયોને વિઝાની જરૂર નથી તેમાં નેપાળ, માલદીવ, ભૂટાન, અને મોરેશિયસ જેવા દેશો સામેલ છે.
Corona, શરદી તથા ફ્લૂ વચ્ચે શું ફરક? ખાસ જાણો
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube