West Bengal: ચૂંટણી નજીક આવી રહી છે...CM મમતા બેનરજીના ડાન્સનો આ VIDEO તમે જોયો?
પશ્ચિમ બંગાળ (West Bengal) માં આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election) ને જોતા મુખ્યમંત્રી મમતા બેનરજી દરેક પ્રકારના દાવ પેંચ અજમાવી રહ્યા છે. હાલમાં જ તેઓ અલીપુરદ્વાર જિલ્લાના ફલકટામાં યોજાયેલા સામૂહિક લગ્ન સમારંભમાં સામેલ થયા અને ત્યાં બધાની સાથે ડાન્સ પણ કર્યો.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal) માં આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election) ને જોતા મુખ્યમંત્રી મમતા બેનરજી દરેક પ્રકારના દાવ પેંચ અજમાવી રહ્યા છે. હાલમાં જ તેઓ અલીપુરદ્વાર જિલ્લાના ફલકટામાં યોજાયેલા સામૂહિક લગ્ન સમારંભમાં સામેલ થયા અને ત્યાં બધાની સાથે ડાન્સ પણ કર્યો.
આ અગાઉ પણ મમતા બેનરજી (Mamata Banerjee) એ સંગીત કાર્યક્રમમાં ડાન્સ કર્યો હતો. લોક કલાકારોના આ કાર્યક્રમમાં મમતા બેનરજી જાણીતા સંથાલી નૃત્યાંગના બસંતી બેમ્બ્રમની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube