Viral Video: મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
Viral Video : આ વીડિયો ટ્વિટર પર IFS અધિકારી પરવીન કાસવાને શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું- હું આ વાતથી હેરાન છું કે આખરે સાપ તે ચપ્પલની સાથે શું કરશે? તેના તો પગ પણ નથી. વીડિયો ક્યાંનો છે તેની જાણકારી નથી. અત્યાર સુધી આ ક્લિપને 34 હજારથી વધુ વ્યૂઝ અને 1700 થી વધુ લાઇક્સ મળી ગઇ છે.
Viral Video Snake Run With Chappal : સાપને જોતાં જ લોકોને હોશ ઉડી જાય છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમારું હસવું છૂટી જશે! જોકે એક સાપને પોતાની તરફ આવતા જોઇ મહિલાએ તેને ચપ્પલ ફેંકીને માર્યું, ત્યારબાદ સાપે ચપ્પલને મોંઢામાં દબાવ્યું અને ભાગી ગયો. ભાગતી વખતે તેની ફેણ હવામાં હતી અને ચપ્પલ મોંઢામાં. આ નજર જોઇને તમામ યૂઝર સ્તબ્ધ રહી ગયા. આમ તો માનું ચપ્પલ ભલભલાને સીધા કરી દે છે. પરંતુ ભૈયા...આ સાપ તો સ્માર્ટ નિકળ્યો, ત્યારે તો ચપ્પલ લઇને જ દોડી ગયો. તમને જણાવી દઇએ કે આ વીડિયો એક આઇએફએસ અધિકારીએ ટ્વિટર પર શેર કર્યો, ત્યારબાદ ક્લિપ વાયરલ થઇ ગઇ. હાલ, તેની પુષ્ટિ થઇ નથી કે વીડિયો ક્યારે અને ક્યાંનો છે.
રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ
આખરે આ સાપ ચપ્પલનું શું કરશે?
આ વીડિયો ટ્વિટર પર IFS અધિકારી પરવીન કાસવાને શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું- હું આ વાતથી હેરાન છું કે આખરે સાપ તે ચપ્પલની સાથે શું કરશે? તેના તો પગ પણ નથી. વીડિયો ક્યાંનો છે તેની જાણકારી નથી. અત્યાર સુધી આ ક્લિપને 34 હજારથી વધુ વ્યૂઝ અને 1700 થી વધુ લાઇક્સ મળી ગઇ છે. લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે બિહારનો સાપ છે સર! અહીં નેતા અને સાપ આવ્યા પછી ખાલી હાથ જતા નથી. પરંતુ તેને તો હાથ પણ નથી. તો બીજી તરફ અન્યએ લખ્યું કે જૂતા ચોરવાનો રિવાજ હોઇ શકે છે.
17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube