Covid Vaccine: ભારત બાયોટેકની Nasal Vaccine iNCOVACC ને પ્રાઇમરી વેક્સીન અને બૂસ્ટર વેક્સીન બંને પ્રકારે ઉપયોગ કરી શકાશે. આ વેક્સીનને તાજેતરમાં જ 18 વર્ષથી ઉપરના તમામ લોકોમાં હેટેરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી મળી હતી. તેનો અર્થ એ છે કે તમે કોઇપણ વેક્સીન લગાવી હોય તો પણ બૂસ્ટર ડોઝ તરીકે પણ ભારત બાયોટેકની નેજલ વેક્સીન લગાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત બાયોટેકની iNCOVACC ને તાજેતરમાં જ પ્રાઇમરી કોરોના વાયરસ નેજલ વેક્સીન તરીકે મંજૂરી મળી હતી. આ વેક્સીન પણ બે ડોઝમાં આપવામાં આવશે. બંને ડોઝ 28 દિવસની અંદર જ આવશે. 


આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?


Significance Of Black Thread: સુરક્ષાકવચની કમ નથી કાળો દોરો, શનિ સાથે છે સીધો સંબંધ
આ પણ વાંચો: New Year Travel Plan: નવા વર્ષે બનાવો ધાંસૂ પ્લાન, ફક્ત 5000 માં જતા આવો શાનદાર જગ્યાએ


291 નવા કેસ સામે આવ્યા
તમને જણાવી દઇએ કે એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 291 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 4,46,71,853 થઇ ગઇ છે જ્યારે સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 5,123 થઇ ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આઠ વાગે જાહેર આંકડા અનુસાર કેરલ દ્વારા સંક્રમણથી જીવ ગુમાવનાર લોકોની યાદીમાં બે ઉમેરાતા કુલ મૃતક સંખ્યા વધીને 5,30,614 થઇ ગઇ છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર દેશમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસોની સંખ્યાના 0.01 ટકા છે જ્યારે કોવિડ 10 થી સ્વસ્થ્ય થનાર લોકોનો રાષ્ટ્રીય દર વધીને 98.80 ટકા થઇ ગયો છે. ગત 24 કલાકમાં એડમીટ દર્દીઓની સંખ્યામાં 140 કેસનો ઘટાડો નોધાયો છે. 


આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube