નવી દિલ્હી : ગલવાન ઘાટીમાં 15 જૂને પોતાનાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી.સંતોષ બાબુનાં શહીદ થયા બાદ ભારતીય જવાનોએ ચીની સેના પર કહેર વર્તાવ્યો છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોએ ચીનની ક્રુરતાનો બદલો લીધો. ભારતીય જવાનોએ ચીનનાં સૈનિકોની ગર્દન તોડી દીધી હતી. સુત્રો અનુસાર ભારત ચીનનાં સૈનિકો વચ્ચે લગભગ 4 કલાક સુધી ઘર્ષણ ચાલ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: 142 વર્ષની પરંપરા તુટશે, આ પ્રકારે કરવામાં આવશે રથયાત્રાનું આયોજન

આટલું જ નહી ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ચીનનાં અભિયાનને ચકનાચુર કરી નાખ્યું હતું. હિંદના જાબાજોનાં શોર્યથી ચીનની શક્તિ પર એવું ગ્રહણ લાગ્યું જેની ટીસ ચીન ક્યારે પણ ભુલી નહી શકે. સુત્રો અનુસાર સમાચાર છે કે, ગલવાન ખીણમાં ઘર્ષણમાં ભારતીય સેનાએ ચીનનાં એક કર્નલને જીવતા પકડ્યાં હતા. ભારતીય સેના સાથેની ટક્કરમાં ચીનનાં 45થી 50 સૈનિકો ઠાર મર્યા હતા. 


ગુજરાત હવે કોરોડા મુદ્દે સરેરાશ 600ની નજીક, આજે નવા 580 કેસ નોંધાતા તમામ રેકોર્ડ તુટ્યાં
1. સેનાએ ચીનનાં કર્નલને જીવતા પકડ્યાં હતા.
2. લદ્દાખમાં ચીનનાં કર્નલ ભારતનાં કબ્જામાં હતો. 
3. સેનાની ચીનનાં 45-50 સૈનિકોને માર્યા
4. સેનાએ ચીનનાં સૈનિકોની ગર્દન તોડી
5. ચીનનાં સૈનિકોની કરોડરજ્જુઓ તોડી નાખી હતી.
6. LAC પર ચીને બિનકાયદેસર નિર્માણ અટકાવ્યું.
7. ભારતની જવાબી કાર્યવાહીથી ડર્યું ચીન


દામનગર: ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સહિત સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ


ગલવાન ઘાટીમાંથી જે સમાચારો સામે આવી રહ્યા છે, તે ચીન મુદ્દે વિચારરણી બદલનારૂ છું. ચીન પોતાની શક્તિને વધારીને બઢા ચઢાવીને જણાવતું આવ્યું છે પરંતુ લદ્દાખની હિંસક ઘર્ષણ ભારતે ચીનને મુંહતોડ જવાબ આપ્યો અને તેની અસલિયત વિશ્વની સામે લાવી દીધું છે. 


અમદાવાદ: રથયાત્રાનાં ચેકિંગ દરમિયાન ક્રાઇમબ્રાંચે દેશી કટ્ટાઓ સાથે આખી ગેંગની ધરપકડ કરી
ચીનનાં ગુરૂર પર સૌથી મોટુ ગ્રહણ
ભારતીય સેનાએ ગલવાન ઘાટીમાં ચીનનાં ગુરૂરને તોડી પાડ્યું છે. હિંદના જાંબાજોનાં શોર્યથી ચીનની શક્તિ પર એવું ગ્રહણ લાગ્યું જેની ટીસ ચીન ક્યારે પણ નહી ભુલી શકે. સુત્રો અનુસાર સમાચાર છે કે ગલવાન ઘાટીનાં ઘર્ષણમાં ભારતીય સેનાએ ચીનનાં એક કર્નલને જીવતા પકડ્યાં હતા. ભારતીય સેનાની સાથે ટક્કરમાં ચીનનાં 45થી 50 સૈનિક મરાયા હતા. તેઓ પણ જ્યારે ભારતીય સેનાની પાસે તે સમયે કોઇ હથિયાર નહોતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર