નવી દિલ્લી: કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકને રવિવારની રાત્રે 24 અકબર રોડથી એક ફોન આવે છે. જેમાં તેમને એક મહત્વના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનું કહેવામાં આવે છે. કોંગ્રેસ મહાસચિવ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના પ્રભારી વાસનિકને તે સમયે જાણીને ધક્કો લાગે છેકે ઈમરાન પ્રતાપગઢીને તેમના ગૃહ રાજ્ય એટલે મહારાષ્ટ્રથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુકુલ વાસનિક પોતાના રૂમમાં પહોંચ્યા. તેમને જોઈને મલયાલી સહયોગી નારાયણ દાસ હસી રહ્યા હતા. વાસનિકે તેને કોરાણે મૂકીને પોતાની પેન પકડી. જોકે તેમણે યાદીમાં પોતાનું નામ પણ જોયું. તે યાદીમાં 8મા ક્રમે હતા. જ્યારે રાજસ્થાનથી બીજા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  ક્યારેય નહોતું ધાર્યું કે ધોની સામે પોલીસ કેસ થશે, આરોપ સાંભળીને તમારા માન્યામાં નહીં આવે

યાદીને જોઈને કોંગ્રેસ નેતા પરેશાન:
જોકે વાસનિક પહેલા એવા વ્યક્તિ નથી, જે આ યાદીને જોઈને ચોંકી ગયા. રાજ્યસભા માટે કોંગ્રેસના ઉમેદવારોની આખી યાદી થોડી ચોંકાવનારી છે. લંડનથી આવેલા એક ઝૂમ કોલને દરેક ઉમેદવારનું નસીબ જણાવવામાં આવી રહ્યો છે. આ એક સંયોગ પણ હોઈ શકે છે કે ઉમેદવારોની યાદીમાં સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીના નજીકના લોકોને જગ્યા મળી. જોકે પાર્ટીની સેવામાં અનેક કલાકો વીતાવનારા રાજનેતાઓ વિશે ટિપ્પણી કરવી કે અનુમાન લગાવવું અયોગ્ય છે.

આ પણ વાંચોઃ  Credit Cards Users સાવધાન! ચોરી-છૂપે આ રીતે યૂઝર્સને બનાવાય છે ઉલ્લુ! જાણો ક્યાંક તમે પણ...

કોંગ્રેસે કોની રાજ્યસભાની ટિકિટ આપી:
1. રાજીવ શુક્લા
2. પ્રમોદ તિવારી
3. ઈમરાન પ્રતાપગઢી
4. રણદીપ સુરજેવાલા
5. જયરામ રમેશ
6. અજય માકન
7. પી.ચિદમ્બરમ
8. રંજીત રંજન
9. વિવેક તન્ખા
10. મુકુલ વાસનિક

આ પણ વાંચોઃ  સની લિયોન હોય કે મિયાં ખલીફા આ બોલ્ડ બેબી સામે બધા ભરે છે પાણી! આ હીરોઈનની પહેલી પસંદ છે Sex!

મોટાભાગના નામ પર ગાંધી પરિવાર સહમત:
એ સ્તરે આ યાદીનો વિરોધ થઈ શકે છે. પરંતુ કોંગ્રેસ જેવા સંગઠનમાં એક યુવા કવિ ઈમરાન પ્રતાપગઢીને છોડીને બીજા નામ સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીની નજીક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 


સુરજેવાલા અને વાસનિકને બીજા રાજ્યમાંથી ઉતાર્યા:
જો કોંગ્રેસે સરજેવાલાને હરિયાણા અને વાસનિકને મહારાષ્ટ્રથી મેદાનમાં ઉતાર્યા તો કોંગ્રેસની રાજ્યસભા ઉમેદવારોની યાદીમાં 50 ટકાથી વધારે ઉમેદવાર ગૃહ રાજ્યના રહેતા હતા. જોકે જયરામ રમેશ, પી.ચિદમ્બરમ અને વિવેક તન્ખાને તેમના ગૃહ રાજ્ય કર્ણાટક, તમિલનાડુ અને મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિવેક તન્ખા કાશ્મીરી પંડિત છે અને જબલપુરના રહેવાસી છે. તે અહીંયાથી લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. 

આ પણ વાંચોઃ  વિદેશ જતા પહેલાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો પરેશાનીઓનો પાર નહીં રહે

શું રાજ્યસભાની ચૂંટણીનો ઈતિહાસ:
રાજ્યસભાની ઉમેદવારોની એક કહાની છે. જે દર્શાવે છે કે ગાંધી પરિવારના શક્તિશાળી હોવા છતાં પણ પરિવર્તન માટે દબાણ કરી શકાય છે. જોકે જ્યારે ગાંધી પરિવારનો પાર્ટી પર કમાન્ડ છે, ત્યારે તે ઉલ્લેખનીય લાગતી નથી.

આ પણ વાંચોઃ 

IPL 2022 Prize Money: IPL ની ફાઈનલ ભલે ગુજરાત જીત્યું પણ આખો ખજાનો લૂંટી ગયો આ ટીમનો ખેલાડી

Petrol-Diesel ના ભુક્કા કાઢી નાંખે એવા ભાવ સામે આ શાનદાર CNG ગાડીઓ પડાવશે માર્કેટમાં બૂમ!

કોઈપણ વાહનના ટાયર હમેશા કાળા રંગના જ કેમ હોય છે? જાણો શું છે આના પાછળનું કારણ

હવે ભૂકંપ આવતા પહેલાં જ મળી જશે જાણકારી! લોકોના જીવ બચાવનારી આ ટેકનીક વિશે જાણો